વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં રોહિત શર્માનો કેચ છુટી ગયો હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

રોહિત શર્માનો કેચ છોડવામાં આવ્યો ન હતો. ઓસ્ટ્રિલયન ફિલ્ડર હેડ દ્વારા આ કેચને સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. જમીન પર બોલ પડી ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાલ પર સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. […]

Continue Reading

વીડિયોમાં ગરબા રમતા પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ નથી.. જાણો શું છે સત્ય….

આ વીડિયો મોરારજી દેસાઈનો નથી. રમતમાં ભાગ લેનાર વ્યક્તિ કુંવરજી નરસી લોડ્યા છે. મોરારજી દેસાઈના પૌત્ર મધુકેશ્વર દેસાઈએ આ મામલે ખુલાસો કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટમાં દાંડિયા રાસ રમતા વૃધ્ધોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ […]

Continue Reading

જાણો ભારત-પાકિસ્તાન મેચ બાદ પાકિસ્તાન હારતાં તોડવામાં આવી રહેલા ટીવીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત દ્વારા પાકિસ્તાનને હરાવવામાં આવ્યું તેના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ ટીવી તોડી રહેલા એક વ્યક્તિનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત દ્વારા પાકિસ્તાનને હરાવવામાં આવતાં પાકિસ્તાનમાં ટીવી તોડવામાં આવ્યું […]

Continue Reading

જાણો કેરળના કોચી ખાતે આવેલા લુલુ મોલમાં ભારતીય તિરંગા કરતાં પાકિસ્તાની ધ્વજને મોટો બતાવવામાં આવ્યો હોવાના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત, પાકિસ્તાન અને અન્ય કેટલાક દેશોના ધ્વજનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરળના કોચી ખાતે આવેલા લુલુ મોલમાં ભારતીય તિરંગા કરતાં પાકિસ્તાની ધ્વજને મોટો બતાવવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, કેરળના કોચી […]

Continue Reading

શું ખરેખર ચીન દ્વારા ભારતમાં રોગ ફેલાવવા માટે ઝેરી ફટાકડાઓ તૈયાર કરવામાં આવ્યા..? જાણો શું છે સત્ય….

પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા ખોટી ઠેરવવામાં આવી છે. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, બુરખા પહેરેલી અનેક મહિલાઓ લાંબી લાઇનમાં ઉભી છે. થેલી બધી મહિલાઓના હાથમાં દેખાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાન ભારત પર સીધો […]

Continue Reading

G20 સમિટ દરમિયાન રાજઘાટ મુલાકાતના વીડિયોમાં રઘુપતિ રાઘવ રાજા રામ ભજનમાંથી “અલ્લાહ” શબ્દ હટાવવામાં આવ્યો નથી…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત ખાતે યોજાયેલ G20 શિખર સંમેલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં વાગી રહેલા ભજન રઘુપતિ રાઘવ રાજારામમાંથી અલ્લાહ શબ્દ હટાવીને બીજા શબ્દો મૂકવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]

Continue Reading

Fake News: ભારતનું નામ ડો. બાબાસાહેબ આંબેડકરે આપ્યુ ન હતુ… જાણો શું છે સત્ય….

ઓક્સફર્ડ શબ્દકોશમાં ‘ઈન્ડિયા’ શબ્દનો અર્થ ‘ઓગસ્ટમાં જાહેર કરાયેલ સ્વતંત્ર રાષ્ટ્ર’ એવો નથી. તેમજ ડો. બાબાસાહેબ આંબેડકરે દેશનું નામ ઈન્ડિયા નથી રાખ્યું. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી G-20 સમિટ માટે રાષ્ટ્રપતિઓને અને વડાપ્રધાનોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણમાં ઉલ્લેખ ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે કરવામાં આવ્યો હતો. તેથી, ઈન્ડિયા દેશનું નામ કાઢી નાખવામાં આવશે અને દરેક જગ્યાએ ‘ભારત’ […]

Continue Reading

જાણો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 ના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા હોવાની માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતમાં યોજાયેલ G20 શિખર સંમેલનની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 શિખર સંમેલનના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, G20 શિખર સંમેલનના નિયમ મુજબ આ સંમેલન દર વર્ષે […]

Continue Reading

શું ખરેખર ભારત-પાકિસ્તાન મેચમાં દર્શકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ…? જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2022ના એશિયા કપના પાકિસ્તાન અને અફધાનિસ્તાનના મેચ બાદ થયેલી બબાલનો વીડિયો છે. આ વીડિયો ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો નથી. સોમવારે એશિયાકપ અંતર્ગત શ્રીલંકામાં ભારત-પાકિસ્તાનની મેચનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા ભારતનો 228 રને ભવ્ય વિજય થયો હતો. આ મેચ બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે છૂટા […]

Continue Reading

ગૌતમ ગંભીરના ‘ભારત તેરે ટુકડે હોંગે…’ ના નારા લગાવતા દર્શકોનો વીડિયો એડિટ કરવામાં આવ્યો છે…

ગઈકાલથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને લોકસભાના સાંસદ ગૌતમ ગંભીરને દર્શકો સામે અશ્લીલ હરકતો કરતા દર્શાવવામાં આવ્યા છે. દર્શકો તેને ટ્રોલ કરી રહ્યા હતા, જેનાથી ગંભીર ગુસ્સે થઈ ગયો હતો. આનાથી વિવાદ ઊભો થયો અને દિલ્હીના સાંસદને તેમની ક્રિયાઓ સમજાવવા માટે પ્રેરિત કર્યા. ગંભીરે કહ્યું કે દર્શકો ભારત વિરોધી […]

Continue Reading

BrakeTheFake: ચંદ્રયાન-3 ના નામે વાયરલ થઈ રહેલી આ તસ્વીરનું જાણો શું છે સત્ય…

તપાસ હજુ ચાલી રહી છે, રહસ્યમય પદાર્થ અગાઉના PSLV પ્રક્ષેપણનો હોવાની સંભાવના છે.  ચંદ્રયાન-3 જ્યારથી લોંચ થયુ ત્યારથી ચર્ચામાં રહ્યુ છે. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિશાળ તાંબાના રંગના સિલિન્ડરનો ફોટો છે, જે કથિત રીતે ઓસ્ટ્રેલિયન બીચ પર તણાઈને આવ્યુ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ ફોટોને શેર […]

Continue Reading

જાણો લોકોની ભીડથી ભરેલા પુલના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લટકતા પુલ પર લોકોની ભીડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લોકો સમજતા નથી ને આ રીતે પુલ પર આટલા બધા ભરાય ને પછી કોઈ દુર્ઘટના ઘટે તો સરકારનું નામ આવે અથવા તો પુલ બનાવનારી કંપનીનું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો વિદેશમાં ભારતનું અપમાન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં જઈને એવું કહી રહ્યા છે કે, “छोडो यार, डूब गए, कुछ होगा नहीं, अरे भगवान बचाए भाई, पता नहीं पिछले जनम में क्या पाप किए कि हिंदुस्तान […]

Continue Reading

Fake News: શું ખરેખર એરો ઈન્ડિયા 2023માં શો દરમિયાનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

આ વીડિયો ન તો તાજેતરનો છે કે ન તો ભારતનો છે. આ વીડિયો દુબઈમાં રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટ દરમિયાનનો વર્ષ 2022નો છે. એરો ઈન્ડિયા 2023નું આયોજન બેંગલૂરૂના યેલાહંકા એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવ્યુ હતુ. 13 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. પાંચ દિવસીય દ્વિવાર્ષિક એરોસ્પેસ પ્રદર્શનમાં વિવિધ હવાઈ પ્રદર્શિત કરવામાં આવી હતી. […]

Continue Reading

ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો હોવાની  ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહ મંત્રાલયના વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર વિશ્વજીત મુખર્જીના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાન ભારત પર સીધો હુમલો નથી કરી શકતું એ માટે તેણે ચીન પાસે એવા ફટાકડા તૈયાર કરાવ્યા છે કે, જેમાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો છે જેને કારણે સમગ્ર ભારતમાં […]

Continue Reading

એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં પાકિસ્તાનમાં ટીવી ફોડવામાં આવ્યા… જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં લોકો દ્વારા ટીવી ફોડ્યા હોવાના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલમાં ચાલી રહેલા એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં પાકિસ્તાનમાં લોકો દ્વારા ટીવી ફોડવામાં આવ્યા તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

દુબઈના શેખની ઉજવણીનો જુનો વિડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

ભારતની પાકિસ્તાન સામેની જીત બાદ દુબઈના શેખ દ્વારા ઉજવણી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. આ ઉજવણીનો વિડિયો જુનો છે. વર્ષ 2020માં અમીર કપનો ફાઇનલ મેચ રમાયો હતો ત્યારનો છે. ભારત ટીમની એશિયા કપ 2022માં પાકિસ્તાન સામ ખૂબ સાનદાર વિજય થયો હતો. આ મેચમાં છેલ્લા બોલ પર હાર્દિક પંડયા દ્વારા છક્કો મારવામાં આવ્યો  હતો. […]

Continue Reading

થાઈલેન્ડમાં તૂટેલા રસ્તાની તસવીર ભારતની બોલીને વાયરલ થઈ રહી છે. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો તૂટેલો રસ્તો ભારતનો નહીં પણ થાઈલેન્ડનો જૂનો ફોટો છે. સમગ્ર દેશભરમાં જૂલાઈ મહિનામાં ભારે વરસાદ પડયો હતો. જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, પૂલ તૂટી ગયા છે અને તેની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મિડિયા પર તૂટેલા રસ્તાની તસવીર ખૂબ જ ઝડપથી શેર […]

Continue Reading

રેણુકા ઠાકુર ગુજરાતની નહિં પરંતુ હિમાચલની રહેવાસી છે અને તેણે એક ઓવરમાં ચાર વિકેટ નથી લીધી…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રેણુકાનું નામ રેણુકા ઠાકુર છે. રેણુકા ઠાકોર નહિં. તેમજ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં એક જ ઓવરમાં ચાર વિકેટ ન હતી લીધી. પરંતુ ચાર ઓવરમાં 4 વિકેટ લીધી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા કોમનવેલ્થ ગેમના પહેલા મેચની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભારતીય બોલર રેણુકા ઠાકુરનુ […]

Continue Reading

સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીને જોઈ શકાય છે. જેમાં કોઈ વ્યક્તિની મુલાકાતનો વિડિયો છે. જેમાં મુખ્ય ખુરશી બેસતા બેસતા સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને સાઈડ ચેર પર બેસવાનું કહી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

Fact Check: દાંડિયારાસ રમતાનો આ વિડિયો મોરારજી દેસાઈનો છે…? જાણો શું છે સત્ય….

બ્લેક એન્ડ વ્હાઈટમાં દાંડિયા રાસ રમતા વૃધ્ધોનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ઈ.સ.1962માં ગરબા રમતા હતા ત્યારનો વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ગરબા રમવાનો આ વિડિયો મોરારજી […]

Continue Reading

શું ખરેખર આ દિવાળી પર ભારત-પાકિસ્તાન સરહદ પર બંને દેશો વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે મિઠાઈની આપ-લે થતી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિવાળી પર્વ પર ભારત-પાકિસ્તાન સરહદ પર સૈનિકો દ્વારા બંને દેશો વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર ભારત 100 કરોડ વેક્સીન આપનારો દુનિયાનો સૌપ્રથમ દેશ બન્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સીનને લગતી એક માહિતી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુનિયામાં 100 કરોડ કોરોના વેક્સીન આપનારો ભારત સૌપ્રથમ દેશ બની ગયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારત પહેલાં ચીન દ્વારા 100 […]

Continue Reading

શું ખરેખર ભારતીય મહિલા ટીમ દ્વારા પાકિસ્તાન ટીમને હાલમાં ફૂટબોલ મેચમાં 18-0થી હરાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં ભારતની હારથી કરોડો લોકો નિરાશ થયા હતા. ત્યારે આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોવા મળી રહી છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય મહિલા ફૂટબોલ ટીમ દ્વારા હાલમાં પાકિસ્તાનની ટીમને 18-0થી હરાવવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર જય શાહ દ્વારા પાકિસ્તાન સામેની ભારતની હારની ખુશી મનાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

વર્ષ 2021ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી મોટો મુકાબલો 24 ઓક્ટોબરના દુબઈમાં રમાયો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈવોલટેજ મેચમાં દુનિયાભરમાંથી લોકો મેચ જોવા આવ્યા હતા. આ મેચમાં અભિનેતા અક્ષય કુમાર, પ્રિતિ ઝિંટા તેમજ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ મેચ જોવા પહોચયા હતા. જો કે, આ મેચમાં ભારતની કારમી હાર થઈ હતી અને ભારતના દર્શકો નિરાશ થયા હતા. […]

Continue Reading

Fake News! ચીને પાકિસ્તાનના ઈશારે ભારતને ઝેરી ફટાકડા મોકલ્યા તે સંદેશ ખોટો છે….

જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ ફટાકડા વિશે મેસેજ સોશિયલ મિડિયામાં આવવા લાગ્યા છે. આવા જ વાયરલ સંદેશમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચીને પાકિસ્તાનના કહેવા પર ભારતમાં ફટાકડા મોકલ્યા હતા. જેમાં ઝેરી વાયુઓ હતા જે અસ્થમા અને આંખના રોગોનું કારણ બની શકે છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર હાલમાં અગ્નિ-5 મિસાઈલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં એક મિસાઈલ જોવા મળે છે. તેમજ એક પુજારી જમીન પર બેસી અને પૂજા કરી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અગ્નિ-5 મિસાઈલનું હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવી તેનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં પાંચ દેશની ખાનગી એજન્સીની મિટિંગનું આયોજન થયુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં વિડિયોમાં જોવામળે છે કે, જૂદા-જૂદા અધિકારીઓની મિટિંગ ચાલી રહી છે. તેમજ અમુક વિદેશી મહેમાનો પણ આ મિટિંગમાં જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બેઠકમાં ભારતની ખુફિયા એજન્સી RAW, ઇઝરાયેલની મોસાદ, અમેરિકાની CIA, રશિયાની […]

Continue Reading

શું ખરેખર તાલિબાનોના લીડર દ્વારા ભાજપ અને આરએસએસને તાકાતવાર ગણાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાઢીવાળા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યો છે એ તાલિબાનનો લીડર છે અને તે ભાજપ અને આરએસએસ તાકાતવાર હોવાનું જણાવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

ચીનના ઇલેક્ટ્રીક કારમાં લાગેલી આગના વિડિયોને ભારતનો ગણાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

ભારતમાં ઇલેક્ટ્રીક વાહનોને લઈ સરકાર દ્વારા પુરતો જોર આપવામાં આવી રહ્યો છે અને વાહનોની ખરિદી પર સબસીડી પણ બહાર પાડવામાં આવી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇલેક્ટ્રીક ચાર્જીગ સ્ટેશન પરા ચાર્જ થઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગતા આસપાસના અન્ય વાહનોમાં પણ આગ લાગી હોવાના સીસીટીવી જોઈ શકાય […]

Continue Reading

શું પાકિસ્તાનના કહેવાથી ભારતે મોહમ્મદ રફીના ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો…? જાણો શું છે સત્ય….

પ્રખ્યાત ગાયક મોહમ્મદ રફી દ્વારા ગવાયેલું એક ગીત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “પાકિસ્તાનના કહેવા પર કાશ્મીર વિશેના ગીત પર ભારત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, મોહમ્મદ રફી દ્વારા ગવાયેલ ‘કાશ્મીર ના દેંગ’ ગીત પર ભારત […]

Continue Reading

શું ખરેખર ટોક્યો ઓલમ્પિકમાં પ્રિયા મલિકાએ ગોલ્ડ મેડલ જીત્યો છે…? જાણો શું છે સત્ય….

24મી જુલાઈ 2021ના મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલમ્પિક્સમાં ભારતનો પહેલો સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે ક્લિન એન્ડ જર્કમાં સફળતાપૂર્વક 115 કિલો વજન ઉંચકીને સિલ્વર મેડલ મેળવ્યો. ટોક્યો ઓલમ્પિક્સમાં મીરાબાઈ ચાનુની સિદ્ધિની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે, ત્યારે એક પોસ્ટ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મિડિયા પર વાયરલ થયેલી પોસ્ટ દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સોનિયા ગાંધીની પાછળ દેખાતા પુસ્તક પર એવું લખેલું છે કે, ‘ભારતને કઈ રીતે ખ્રિસ્તી દેશમાં પરિવર્તન કરવો’?…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીના એક ફોટામાં તેમની પાછળ રહેલી લાઈબ્રેરીના પુસ્તકોમાં એક પુસ્તક પર એવું લખેલું છે કે, “How to Convert India into Christian nation”. જેનો ગુજરાતી અર્થ એવો થાય […]

Continue Reading

શું ખરેખર સિંગાપુર યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત 18 જૂન પહેલા કોરોના મુક્ત થઈ જશે…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી છે અને સોશિયલ મિડિયામાં સાચા-ખોટા મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “સિંગાપુરની યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, 18 મી જૂન સુધીમાં ભારત સંપૂર્ણ કોરોના મુક્ત થઈ જશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર સાઉથ આફ્રિકા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત આપશે….? જાણો શું છે સત્ય….

ઘણા સમયથી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને જૂદી-જૂદી સમાચાર એજનસીઓ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉથ આફ્રિકા દ્વારા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત મોકલી આપવામાં આવશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સાઉથ આફ્રિકાના આરોગ્ય […]

Continue Reading

ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહ મંત્રાલયના વરિષ્ટ ઈન્વેષ્ટિગેશન ઓફિસર વિશ્વજીત મુખર્જીના નામે એવી માહિતી વાયરલ થઈ રહી છે કે, ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા ખોટી ઠેરવવામાં આવી […]

Continue Reading