Fact Check: પેન બોમ્બના નામે વાયરલ થઈ રહેલો મેસેજ ફર્જી છે… જાણો શું છે સત્ય…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતા એક વાયરલ સંદેશમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે રસ્તાના કિનારે મળેલી પેન જેવી વસ્તુઓ ઉપાડશો નહીં, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “આ “પેન બોમ્બ” છે જે ખોલવા અથવા ક્લિક કરવાથી ફૂટી શકે છે.“ FACEBOOK | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે […]
Continue Reading
