શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મોડાસા ખાતેના પેટ્રોલપંપ પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલપંપ પર એક બાઈકમાં અચાનક લાગેલી આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોડાસા ખાતે એક પેટ્રોલપંપ પર બાઈકમાં અચાનક આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ ન આપવાના લખાણ સાથેની પેટ્રોલપંપની રશીદ થઈ વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલપંપની રશીદનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેટ્રોલપંપની રશીદમાં સૌથી નીચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ ન આપવાના લખાણ સાથે અપીલ કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પેટ્રોલપંપની રશીદનો જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading