જાણો ગાઝિયાબાદની ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગાઝિયાબાદના લાલ કુઆન ખાતે એક ફેક્ટરીમાં દીપડો ઘૂસી આવ્યો હતો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે […]

Continue Reading

શું ખરેખર પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાના ઘરેથી 2000 ની નોટો પકડાઈ તેનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ અધિકારીઓ સાથે 2000 ના નોટોની થોકડીઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળ ખાતે ભાજપના નેતાના ઘરેથી 2000 ની નોટોનો જથ્થો પકડાયો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે […]

Continue Reading

શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર લોડિંગ રીક્ષામાં એક વ્યક્તિને બોટલ ચડતી હોવાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગુજરાતનો છે. રુપાણી સરકારના રાજમાં લોકોની આવી હાલત છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં ભાજપના ઉમેદવાર રડીને વોટ માંગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રડીને વોટ માંગી રહેલો ભાજપના ઉમેદવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવારોએ રડીને લોકો સામે વોટ માંગવા પડે છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે […]

Continue Reading