Brake The Fake: લવ મેરેજ કરવા માતાપિતાની સહી ફરજિયાત નથી કરાઈ…જાણો શું છે સત્ય….

TV9 ની ન્યુઝપ્લેટને એડિટ કરી અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી.  TV9 ગુજરાતીની બ્રેક્રિંગ ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે ન્યુઝ પ્લેટમાં લખવામાં આવી રહ્યુ છે કે, “લવ મેરેજ કરવા માતાપિતાની સહિ ફરજિયાત કરાઈ” આ ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા લવ મેરેજ […]

Continue Reading

શું ખરેખર જામનગરમાં કોરોના વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં ટીવીનાઈન ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની વેક્સિનને લઈ માહિતી આપવામાં આવી હતી. જેમાં વિપક્ષના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરમાં પ્રાઈવેટ કે સરકારી કોઈપણ વિભાગ વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ નથી. પૈસા આપવા છતા લોકોને વેક્સિન નથી મળી રહી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

Russia Ukraine war: ધડાકાના જુના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ ઘણી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને ન્યુઝ ચેનલ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં એક ધડાકો થતો જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રીની બદલી કર્યા બાદ તેમને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે.  આ વચ્ચે ટીવીનાઈન ગુજરાતીની કથિત ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટો સાથે લખવામાં આવ્યુ હતુ કે, “પેટ્રોલ-ડીઝલ ઉપરના તમામ ટેક્ષ હટાવ્યા પેટ્રોલ 72રૂ. ડીઝલ 68 રૂ. […]

Continue Reading

વર્ષ 2015ના કાર બોમ્બ બ્લાસ્ટની ફોટોને કાબુલ એરપોર્ટ પરના બ્લાસ્ટ તરીકે ગણાવવામાં આવી રહી….

તાલિબાનોએ અફઘાનિસ્તાન દેશ પર કબજો કર્યા બાદ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં પત્રકારોએ 26 ઓગસ્ટ 2021ના રોજ 13 અમેરિકી સૈનિકો સહિત ઓછામાં ઓછા 160 લોકોના મોતનો દાવો કરતા કાબુલ એરપોર્ટ નજીક થયેલા જોડિયા વિસ્ફોટના ભયાનક સમાચારની જાણ કરી હતી. વિસ્ફોટ બાદ ધુમાડો દર્શાવતી એક તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી […]

Continue Reading