જાણો તાજેતરમાં તમિલનાડુમાં ચાટણી જીત્યા બાદ થલાપતિ વિજયના રોડશોના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તમિલનાડુમાં ચૂંટણી જીત્યા પછીના TVKના ચીફ જોસેફ વિજયના રોડશોનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો થલાપતિ વિજયના રોડશોનો આ વીડિયો ચૂંટણી જીતિયા […]
Continue Reading
