પશ્ચિમ બંગાળ ખાતે TMC અને ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચેની બબાલનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહેલા કેટલાક લોકોના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો મોરબી […]

Continue Reading

TMC અને BJP કાર્યકરો વચ્ચેના થયેલા ઝઘડાના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… સત્ય જાણવા અહેવાલ વાંચો…

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યા સામાન્ય લોકો દ્વારા બીજેપી કાર્યકરો પર હુમલો ન હતો કરવામાં આવ્યો પરંતુ ટીએમસીના ધારાસભ્ય અને કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.    હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીના પ્રચાર માટે જઈ રહેલી રિક્ષામાં બેસેલા કાર્યકરો પર અમુક લોકો દ્વારા હુમલો […]

Continue Reading

આંધ્રપ્રદેશમાં કોરોના પોઝિટિવ પિતાને પાણી પિવડાવતી દિકરીના વિડિયોને બંગાળ હિંસા સાથે જોડવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય…

પશ્ચિમ બંગાળ રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 2 મે, 2021ના રોજ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારથી, રાજ્યના વિવિધ ભાગોમાંથી રાજકીય પક્ષો વચ્ચે ઘર્ષણ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ક્યાંક એવા આક્ષેપો થઈ રહ્યા છે કે લોકોના જૂથે બીજા પક્ષના સમર્થકોને મારી નાખ્યા છે અને ક્યાંક પાર્ટી ઓફિસને બાળી નાખવાની ઘટનાઓ બની છે. જેના કારણે રાષ્ટ્રીય કક્ષાએ […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં ટીએમસી કાર્યકરો દ્વારા બીજેપીના કાર્યકરોની હત્યા કરવામાં આવી તેના ફોટો છે…? જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્ણ થયા બાદ પશ્ચિમ બંગાળમાં હિંસાઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો પલાયન કરતા હોવાની પણ વાતો સામે આવી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓએ જોર પકડ્યુ છે. તે વચ્ચે સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “ટીએમસીના કાર્યકરો દ્વારા બે ભાજપાના કાર્યકરોની હત્યા […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે કારણ કે TMCએ કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો…? જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમ છે. તેમજ આ વખતે સૌથી મહત્વની વાત છે કે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની પરંપરાગત ભવાનીપુર સીટ છોડી અને નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યુ હતુ. હાલ નંદીગ્રામ વિધાનસભામાં વોટિંગ થઈ ગયુ છે જે બાદ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “મમતા બેનર્જીએ […]

Continue Reading