Fake Check: નામિબિયાથી આવેલા ચિત્તા દ્વારા ગાયનો શિકાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓગસ્ટ મહિનાનો છે.  આપણે બધા જાણીએ છીએ કે ચિત્તા વિશ્વનું સૌથી ઝડપી ભૂમિ પ્રાણી છે. પરંતુ શું તમે જાણો છો કે જંગલની આ જંગલી બિલાડી કરતા શું ઝડપી છે.? તમે તે સાચું અનુમાન લગાવ્યું ! મેમ્સ અને ખોટી […]

Continue Reading

શું ખરેખર કોમેડિયન મુન્નવર ફારૂકીને કોર્ટની બહાર મારમારવામાં આવ્યો …? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિને બે પોલીસ જવાનો બાઈકમાં તેમની વચ્ચે બેસાડી અને લઈ જઈ રહ્યા છે. દરમિયાનમાં એક વ્યક્તિ આ બાઈકને રોકી અને વચ્ચે બેસેલા વ્યક્તિને ફડાકા મારે છે. બાદમાં પોલીસ ચાલક આ બાઈકને લઈ રવાના થઈ જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે. “બાઈકમાં […]

Continue Reading

શું ખરેખર કેરળ કોલેજમાં યુવતીઓ દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, કેરળમાં એક કોલેજમાં યુવતીઓને જીન્સ પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવતા તેમના દ્વારા લુંઘી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો તે વિરોધનો છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ […]

Continue Reading

શું ખરેખર ઉદ્ધવ ઠાકરે ટીવી પર રિપબ્લીક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા દિવસોથી ટીઆરપી વિવાદને લઈ સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક પોસ્ટ એવી પણ વાયરલ થઈ રહી છે કે, ઉદ્ધવ ઠાકરે એક ઓફિસમાં બેસેલા છે અને સામે રહેલા ટીવીમાં રિપબ્લિક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે.   ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં  આ પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો […]

Continue Reading

વર્ષ 2016માં વિરપુરમાં સિંહ દ્વારા કરવામાં આવેલા મારણના વિડિયોને હાલનો ગણાવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

હાલ ગુજરાતના સોશિયલ મિડિયામાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એક 2 મિનિટનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, હાલમાં ગુજરાતના અમરેલી જિલ્લાના વિરપુર ગામમાં સિંહ દ્વારા પ્રવેશી અને પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ. જે વિડિયોમાં સિંહને ગામ લોકો દ્વારા બહાર કાઢવાના પ્રયત્નો કરતા જોવા મળી રહ્યા છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

વર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હરિયાણા થી રૂઝાન આવવાનું શરૂ. સૈની નું મોઢું કાળું કરી જુતો થી કરાયું સ્વાગત…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 118 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા […]

Continue Reading