શું ખરેખર હાર પછી પણ સુપ્રિયા શ્રીનતે ઉજવણી કરી રહી છે? જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયો જૂનો છે અને તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીઓ સાથે સંબંધિત નથી. આ વીડિયોમાં કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનતે લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની જાહેરાત પછી પોતાનો આનંદ વ્યક્ત કરતા જોવા મળે છે. તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. આ પૃષ્ઠભૂમિમાં, કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનતેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ […]
Continue Reading