આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત સ્વાસ્થ્ય તેમજ જન કલ્યાણ સંસ્થા દ્વારા ભરતી અંગેની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….
હાલમાં સોશિયલ મીડિયામાં સમાચારપત્રનું એક કટિંગ શેર કરવામાં આવી રહ્યું છે. જેમાં એક જાહેરાત આપવામાં આવવી છે અને જણાવવામાં આવ્યુ છે કે, સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત સ્વાસ્થ્ય તેમજ જન કલ્યાણ સંસ્થા દ્વારા ઉપરોક્ત જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]
Continue Reading