રાજસ્થાનમાં એક ખેડૂતને છડેચોક દોરડાંથી બાંધીને, મારવામાં આવી રહ્યો છે – ખોટું કે સાચું?
લખાણ સાથેના સંદેશ સાથે આ છબીને વ્યાપકપણે સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ફેસબુક, વોટ્સઍપ અને ટ્વીટર પર શેર કરવામાં આવી છે, તો આ ખબર પાછળનું સત્ય શું છે? ‘ભક્તોના બાપ રવિશ કુમાર’ નામના એક પેજે 30 મી મેના રોજ તેમના એક લાખ અનુયાયીઓ/ફોલોઅર્સ સાથે આ પોસ્ટ શેર કરી હતી. તેને 1,000 કરતાં વધુ વખત શેર […]
Continue Reading
