રાહુલ ગાંધીનો ભારત જોડો યાત્રાનો વીડિયો વોટ અધિકાર યાત્રા નામે વાયરલ… જાણો શું છે સત્ય….

વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપા સામે વોટ ચોરીના આક્ષેપ લગાડયા બાદ બિહારમાં વોટ અધિકાર યાત્રા કાઢવામાં આવી રહી છે. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં લોકો રાહુલ ગાંધી જોડે ચાલતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ […]

Continue Reading

જાણો અમિત શાહના નિવેદનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, નરેન્દ્ર મોદીએ જ્યારથી શપથ લીધી ત્યારથી અત્યાર સુધી ભારત પર 3 મોટા હુમલા થયા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો ભારતમાં બનેલા રોડના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રોડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં જેણે પણ આ રોડ બનાવ્યો હોય તેને એક એવોર્ડ આપવો જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2023થી […]

Continue Reading

શું નીતિન ગડકરીના ઇનકાર છતાં ટુ-વ્હીલર વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

થોડા દિવસો પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટુ-વ્હીલર પર કોઈ ટોલ નથી. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ટુ-વ્હીલર ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવતા જોવા મળે છે. આ વીડિયો નીતિન ગડકરીના નિવેદન પર શંકા વ્યક્ત કરી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર વોટ ચોરીના વિરોદ્ધમાં કોંગ્રેસના વિરોધનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દાના વિરોધનો નથી. આ વિરોધ SIR ને લઈ કરવામાં આવ્યો છે. આ વિરોધનો વોટ ચોરી સાથે કોઈ સંબંધ નથી. હાલમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા ભાજપાને વોટચોરીના મુદ્દાને લઈ ઘેરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિરોધનો વીડિયો વાયરલ […]

Continue Reading

જાણો મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો ખોલાવામાં આવશે હોવાના નામે વાયરલ થઈ રહેલા સામાચારપત્રના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે એવા સમાચારપત્રના કટિંગનો […]

Continue Reading

દિલ્હીના સીએમને થપ્પડ મારનાર શખ્સનો ગોપાલ ઈટાલિયા સાથેનો ફોટો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

વાયરલ ફોટો AAPના ધારાસભ્યના એક વીડિયોનો સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે, જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. 20 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને એવું બહાર આવ્યું […]

Continue Reading

વિશાળ ભીડનો આ વાયરલ વીડિયો બિહારમાં રાહુલ ગાંધીની રેલી સાથે સંબંધિત નથી… જાણો શું છે સત્ય….

આ જૂનો વીડિયો બિહારનો નહીં પણ મહારાષ્ટ્રનો છે. 17 ઓગસ્ટ 2025ના રોજ, રાહુલ ગાંધીએ બિહારના સાસારામમાં મતદાન અધિકાર યાત્રા શરૂ કરી. આ યાત્રાનો ઉદ્દેશ્ય બિહારમાં મતદારોની યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારાની પ્રક્રિયાનો વિરોધ કરવાનો છે. INDI ગઠબંધનના નેતાઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. 16 દિવસની આ યાત્રા રાજ્યના વીસથી વધુ જિલ્લાઓમાંથી પસાર થશે […]

Continue Reading

શું ખરેખર કેદારનાથ મંદિરની યોગ થકી પ્રદક્ષિણા કરી રહેલા વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

કેજરીવાલના અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં કેજરીવાલ પંજાબના બે શહેરોની ગંદકીને લઈ પોતાની સરકારના વિરોધમાં બોલી રહ્યા હોવાનુ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેજરીવાલ પોતાની જ સરકાર વિરોધમાં નિવેદન આપી રહ્યા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

બિલાવલ ભુટ્ટોનો ડિજિટલી એડિટ કરેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

તાજેતરમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં બે અલગ અલગ ક્લિપ્સ છે. વીડિયોના પહેલા ભાગમાં બિલાવલ ભુટ્ટોને કહેતા સાંભળી શકાય છે, “કૌન રાત કે અને અહીં મેં હમલે કરતા હૈં… હમ તો હિન્દુસ્તાન કે વઝીર એ આઝમ કે સામને, ઉસકે સંસદ મેં હમારે પ્રચાર બુલવા […]

Continue Reading

માજી ધારાસભ્યોના પેન્સન વધારાની માંગણી વજુભાઈ દ્વારા હાલમાં કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો અહેવાલ હાલમાં નહીં પરંતુ વર્ષ 2021માં પ્રસારિત કરવામાં આવ્યો હતો હાલમાં વજુભાઈ વાળા દ્વારા આ પ્રકારે કોઈ માંગ કરવામાં આવી નથી. એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે કેન્દ્રીય મંત્રી સાથેની ટુંકી મુલાકાતમાં માજી રાજ્યપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી […]

Continue Reading

અરૂણ ગોવિલે પીએમ મોદીની ટીકા કરી ન હતી, અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ…

સાંસદ અરૂણ ગોવિલે પીએમ મોદીની ટીકા કરી ન હતી. ગોવિલનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. મેરઠના ભાજપ સાંસદ અરૂણ ગોવિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,“તેમણે સંસદમાં હાજર ન રહેવા અને વિદેશ જવા બદલ પીએમ મોદીની ટીકા કરી છે.” વાયરલ વીડિયો […]

Continue Reading

જાણો ભાજપની ટોપી પહેરેલા જિમિશા અવલાનીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

અમેરિકાના ઈલિનોઇસના ટાર્ગેટ સ્ટોરમાંથી એક ભારતીય મહિલાની લગભગ $1300 (લગભગ ₹1.1 લાખ)ની કિંમતની વસ્તુઓ ચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેના શંકાસ્પદ વર્તનને કારણે સ્ટોર સ્ટાફે પોલીસને બોલાવી હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચોરી કરનાર આ જ મહિલા જેનું નામ જિમિશા અવલાની છે તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે […]

Continue Reading

Fact Check: અર્ધ નગ્ન અવસ્થામાં ડાન્સ કરતો આ વ્યક્તિ ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય નથી… જાણો શું છે સત્ય…

અનિલ ઉપાધ્યાય નામનો વ્યક્તિ ભાજપ કે અન્ય કોઈ પક્ષનો ધારાસભ્ય નથી. સમય સમય પર, ધારાસભ્ય અનિલ ઉપાધ્યાયના નામનો ઉપયોગ કરીને ખોટા દાવાઓ સાથે ઘણા વીડિયો શેર કરવામાં આવે છે. એક મહિલા સાથે અર્ધ નગ્ન હાલતમાં ડાન્સ કરતા એક પુરૂષનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો ગુજરાતમાં સરપંચની ગાડી પર થયેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગાડી પર ધોકા વડે હુમલો કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણી થઈ છે અને ગુંડોતત્વો આ રીતે સરપંચની ગાડી પર હુમલો કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી સાથે ન્યાયધીશ દ્વારા કોર્ટ પરિસરમાં સેલ્ફી લેવામાં આવી…? જાણો શું છે સત્ય….

કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી લખનઉની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં માનહાનિના કેસમાં હાજર થયા હતા. આ દરમિયાન કોર્ટે રાહુલને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો પરંતુ જામીન અરજી સ્વીકાર્યા બાદ તેમને છોડી મૂક્યા હતા. રાહુલ ગાંધીની કોર્ટમાં હાજરીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ન્યાયાધીશ પોતે રાહુલ […]

Continue Reading

કોંગ્રેસ દ્વારા વિતરણ કરાયેલા સેનિટરી પેડ્સમાં રાહુલ ગાંધીનો ફોટો નથી, એડિટેડ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો…

બિહારમાં મહિલાઓને વિતરણ કરવામાં આવી રહેલા મફત સેનિટરી પેડ્સ પર રાહુલ ગાંધીનો ચહેરો નથી. કોંગ્રેસે વાયરલ વીડિયોને નકારી કાઢ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે આ નકલી વીડિયો પ્રચાર ફેલાવવાના ઈરાદાથી એડિટ અને પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, મતદારોને આકર્ષવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આ શ્રેણીમાં, કોંગ્રેસે રાજ્યમાં […]

Continue Reading

શું ખરેખર ઈરાન પર હુમલા બાદ અમેરિકામાં ટ્રમ્પના વિરોધમાં રેલી કાઢવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો સેન ડિએગોમાં નો કિંગ્સ વિરોધ પ્રદર્શનનો છે, ઈરાન પર અમેરિકાના હુમલા સામેના વિરોધ પ્રદર્શન સાથે તેનો કોઈ સંબંધ નથી. ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે, અમેરિકાએ બી-2 બોમ્બર અને ટોમાહોક મિસાઇલોનો ઉપયોગ કરીને ઈરાનના પરમાણુ સ્થળો પર મોટો હુમલો કર્યો, જેનાથી ઈરાનની પરમાણુ ક્ષમતાઓને નોંધપાત્ર નુકસાન થયું. આ પૃષ્ઠભૂમિ સામે, સોશિયલ મીડિયા પર એક વિશાળ ભીડનો […]

Continue Reading

શું ખરેખર સરપંચની ચૂંટણી દરમિયાનની માથાકૂટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલની સરપંચની ચૂંટણીનો નહિં પરંતુ એપ્રિલ મહિનામાં રાહુલ ગાંધીના વિરોધ દરમિયાનનો વડોદરાનો છે. જેમાં યુવા મોરચાના પ્રમુખને મારમારવામાં આવ્યો હતો. ગુજરાતમાં કુલ 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 22 જૂનના રોજ યોજાઇ હતી. જેની મત ગણતરી 25 જૂનના યોજાઈ હતી. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ […]

Continue Reading

જાણો હવે ટુ વ્હિલર ચાલકોએ પણ ટોલ ભરવો પડશેના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાઈવે પરના ટોલ ટેક્સને લગતો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર 15 જુલાઈ, 2025થી ટુ વ્હિલર ચાલકોએ પાસેથી પણ ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

રાહુલ ગાંધી સાથે બેઠેલા કુલી અને વિદ્યાર્થી બે અલગ અલગ લોકો છે. જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધી સાથે વાતચીત કરતા લોકોની બે તસવીરોનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક તસવીરમાં રાહુલ ગાંધી કુલીઓ સાથે બેઠેલા જોઈ શકાય છે જ્યારે બીજી તસવીરમાં તેઓ દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે બેઠેલા દેખાય છે. બંને તસવીરોમાં, એક વ્યક્તિને લાલ રંગથી ઘેરી લેવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

Fake News: પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રા 2025ના CBSE ધોરણ 12માં બોર્ડના પરિણામમાં નાપાસ થયા હોવાનો ખોટો દાવો વાયરલ…

રેહાન વાડ્રાએ 2020માં લંડનથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. 2025ના CBSE 12મા બોર્ડના પરિણામોમાં તેમના નાપાસ થવાની અફવાઓ પાયાવિહોણી છે. તાજેતરમાં CBSE 12માનું પરિણામ જાહેર થયું, જેમાં 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. દર વખતની જેમ આ વખતે પણ છોકરીઓએ પરીક્ષામાં ટોપ કર્યું. આ સંદર્ભમાં, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન વાડ્રા વિશેની એક […]

Continue Reading

શું ખરેખર મહિલા સાથે ગેરવર્તન કરનાર આ શખ્સ અજરબૈજાનના પ્રધાનમંત્રી છે…? જાણો શું છે સત્ય….

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અજરબૈજાનના વડા પ્રધાનનો નથી આ વીડિયો ચાર વર્ષ જૂનો છે. જે અજરબૈજાનના વડાપ્રધાન નથી પણ ભૂતપૂર્વ સાંસદ હુસેનબાલા મિરાલામોવ છે. હાલમાં એક 19 સેકેન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક વૃદ્ધ વ્યક્તિ કેમેરા સામે કંઈક કરી રહ્યો છે. આ […]

Continue Reading

જમ્મુમાં વૈષ્ણોદેવી રોપવેનો વિરોધ કરી રહેલા યુનિયન નેતાની અટકાયતનો જૂનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

આ વીડિયો પહેલગામ આતંકવાદી હુમલા સાથે સંબંધિત નથી, તે વૈષ્ણોદેવી રોપવેના વિરોધ દરમિયાન બે મજૂર સંગઠન નેતાઓની ધરપકડનો જૂનો વીડિયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવી રહ્યો છે. પોલીસ એક માણસને બળજબરીથી લઈ જવા માટે બળપ્રયોગ કરી રહી હોય તેવું જોઈ શકાય […]

Continue Reading

જાણો અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એકાઉન્ટ ખોલ્યું હોવાની માહિતી સાથેના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ભારતીય સેનાના જવાનો માટે ફંડ એકત્ર કરવા અંગેની એક માહિતી સાથેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલાવ્યું છે જેમાં દાનમાં આવેલી રકમનો ઉપયોગ ભારતીય […]

Continue Reading

જાણો ક્રિકેટર યુસુફ પઠાણ મુર્શિદાબાદ જિલ્લાનો TMCનો સાંસદ હોવાની માહિતી સાથેના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટર યુસુફ પઠાણનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ક્રિકેટર યુસુફ પઠાણ હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ જિલ્લાનો TMCનો સાસદ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ક્રિકેટર યુસુફ પઠાણ મુર્શિદાબાદ જિલ્લાનો નહીં […]

Continue Reading

જાણો પશ્ચિમ બંગાળમાં પોલીસ પર થયેલી હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ પર લોકો દ્વારા કરવામાં આવી રહેલા પથ્થરમારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ પર લોકો […]

Continue Reading

જાણો રાજસ્થાનથી બજરંગ દળના કાર્યકરો પશ્ચિમ બંગાળ પહોંચ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ બાઈક સવારોની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનથી બજરંગ દળના કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળ પહોંચ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સંખ્યાબંધ બાઈક સવારોની રેલીનો જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર પોલીસ કર્મીને માર મારી રહેલો વ્યક્તિ બંગાળનો ધારાસભ્ય છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પશ્ચિમ બંગાળના ધારાસભ્યનો નથી પરંતુ ઉત્તર પ્રદેશ ભાજપાના નેતા મનીષ ચૌધરી છે જેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ વીડિયો 4 વર્ષ જૂનો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં લોકો દ્વારા ટ્રમ્પ સહિતન લીડર વિરૂદ્ધમાં પ્રદર્શન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો નવેમ્બર 2021માં સ્કોટલેન્ડના ગ્લાસગોનો છે. જેમાં એક પર્યાવરણીય સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત દુનિયાના ઘણા પ્રમુખ નેતાઓના મોંઢા અને હથકડી પહેરી પ્રદર્શન […]

Continue Reading

જાણો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને યુવકે થપ્પડ મારી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને એક યુવકે જોરથી થપ્પડ મારી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો લખનૌ ખાતે મહિલાએ પોતાની જાતને સળગાવી દીધી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મહિલાએ પોતાની જાતને જ્વલનશીલ પદાર્થ છાંટીને આગને હવાલે કરી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે એખ મહિલાએ ન્યાય ન મળતાં સરકારી ઓફિસ આગળ પોતાની જાતને આગ ચાંપી દીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર મંચ પર ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ખોટો છે જેને એડિટ કરવામાં આવ્યો છે. મૂળ વીડિયો 2016માં ટ્રમ્પની ચૂંટણી રેલીનો છે, જ્યારે એક પ્રદર્શનકારીએ સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ સિક્રેટ સેવાના એજન્ટોએ તેમને તેમના સુરક્ષા કવચ હેઠળ લઈ લીધા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ દિવસોમાં ટેરિફ વોરને કારણે મીડિયાની ચર્ચામાં છે અને આ પૃષ્ટભૂમિમાં એક વીડિયો સોશિયલ […]

Continue Reading

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીના કરાયેલા વધારાનું જાણો શું છે સત્ય… 

પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ વધારો સહન કરશે, જેથી ગ્રાહકો પર કોઈ વધારાનો ખર્ચ ન થાય. કેન્દ્ર સરકારે 7 એપ્રિલના પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સેન્ટ્રલ એક્સાઇઝના અંડર સેક્રેટરી ધીરજ શર્માએ પણ આ અંગે નોટિસ જારી કરી […]

Continue Reading

શું ખરેખર વક્ફ બીલ પાસ થયા બાદનો ઔવેસીનો આ વીડિયો છે.? જાણો શું છે સત્ય….

આ વીડિયો સંસદમાં વકફ બિલ પસાર થયાના ઘણા મહિના પહેલાનો છે. JPC દ્વારા બિલના ડ્રાફ્ટ રિપોર્ટને સ્વીકાર્યા પછી નાસ્તાની બેઠક દરમિયાનનો આ વીડિયો છે. સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા પછી અને રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા પછી, વકફ બિલ હવે કાયદો બની ગયો છે. આ પૃષ્ઠભૂમિમાં સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ […]

Continue Reading

જાણો વક્ફ સંશોધન બિલ પાસ થતાં ભાવુક થયેલા અસદુદ્દીન ઓવૈસીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાવુક થયેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વક્ફ સંશોધન બિલ પાસ થતાંની સાથે જ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી ભાવુક થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો ભાજપના નેતા હાર્દિક પટેલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા હાર્દિક પટેલના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા હાર્દિક પટેલ ફરી એકવાર અનામત મુદ્દે સરકારની સામે મેદાને પડ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

પીએમ મોદી જે મહિલાને નમીને પ્રણામ કરી રહ્યા છે જાણો કોણ છે આ મહિલા…?

નરેન્દ્રમોદી અદાણીની પત્નીને નહિં પરંતુ કર્ણાટકાના તુમકુરના મેયર ગીતા રૂદ્રેશને નમસ્કાર કરી રહ્યા છે. અને આ ફોટો 24 સપ્ટેમ્બર 2014ની છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાની સામે ઝુકીને પ્રણામ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જાણો ભાજપની રેલીમાં ‘SC-ST મુર્દાબાદ’ના નારા લાગ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંમતનગર ખાતે ભાજપની રેલીમાં ‘SC-ST મુર્દાબાદ’ની નારેબાજી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપની રેલીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસારામ બાપુના દીકરા હોવાના નામે વાયરલ થઈ રહેલા સમાચાર પત્રના કટિંગનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક સામાચાર પત્રમાં છપાયેલા સમાચારનું કટિંગ વાયરલ થઈ રહ્યું છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાના એક ડીએનએ વિશેષજ્ઞએ એવો દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસારામ બાપુના દીકરા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચારના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચારનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સમાચારનો ફોટો અમર ઉજાલાનો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, जंगल सफारी पर पीएम मोदी… गिर में किया गधों का दीदार… પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

શું ખરેખર ગાંધીનગર ભાજપાના નગરસેવક દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી હાલની નહિં પરંતુ વર્ષ 2023માં આ કોર્પોરેટરનો કથિત ઓડિયો વાયરલ થયો હતો. હાલમાં ઓડિયો વાયરલ થયાની વાત તદ્દન ખોટી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં પુરી થઈ છે ત્યારે એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં ગાંધીનગરના ભાજપાના કોર્પોરેટરનો એક ઓડિયો વાયરલ થયાનું જણાવવામાં આવી […]

Continue Reading

જાણો ભારતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટ્રોબેરી ક્વિક નામની દવા ખરીદવામાં આવતી હોવાના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેકેટમાં રહેલી દવાની ગોળીઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટ્રોબેરી ક્વિક નામની દવાની ખરીદી કરવામાં આવી રહી છે તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પેકેટમાં […]

Continue Reading

જાણો ફ્રાન્સમાં ઈમેન્યુઅલ મેક્રોને મોદીને નજર અંદાજ કર્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સના વડાપ્રધાન ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્રાન્સના વડાપ્રધાન ઈમેન્યુઅલ મેક્રોને AI સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નજર અંદાજ કર્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો દિલ્હીના નવા મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો દિલ્હીની નવી મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

તલવાર ચલાવવાની કુશળતા દર્શાવતી મહિલા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા નથી. જાણો શું છે સત્ય….

20 ફેબ્રુઆરી 2025ના રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક મહિલાનો તલવાર ચલાવવાની કુશળતા દર્શાવતો વીડિયો વાયરલ થયો અને દાવો કરવામાં આવ્યો કે, “દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો આ વીડિયો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ […]

Continue Reading

જાણો દિલ્હીમાં યમુના ઘાટ પર થઈ રહેલી આરતીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાટ પર થઈ રહેલી આરતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી ખાતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ પ્રથમવાર યમુના આરતી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ભાજપાના નેતા પર ઈંડા ફેંકવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ભાજપા નેતા પર ઈંડા ફેંકવામાં આવ્યા તેનો નથી પરંતુ કર્ણાટકના ધારાસભ્ય પર ફેંકવામાં આવેલા ઈંડાનો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણી કરતાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે. કુલ 68 નગરપાલિકામાંથી 64 નગરપાલિકાના પરિણામોમાં ભાજપે 92 ટકા એટલે કે 59 નગરપાલિકાઓ […]

Continue Reading

જાણો એક જ લાઈનમાં દેખાઈ રહેલા ગ્રહોના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જ લાઈનમાં દેખાઈ રહેલા ગ્રહોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાકુંભ દરમિયાન બનેલી ઘટનાનો આ દુર્લભ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક જ લાઈનમાં દેખાઈ રહેલા ગ્રહોનો જે ફોટો […]

Continue Reading