સોમાલિયાથી ભારતના બજારમાં આવેલા 500 ટન ઝેરી કેળાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો સોમાલિયાથી બજારમાં આવેલા 500 ટન ઝેરી કેળાનો છે. જેમાં હેલિકોબેક્ટર નામનો કૃમિ હોય છે જેને કારણે માણસનું કેળુ ખાધા બાદ 12 કલાકમાં જ મૃત્યુ થાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

ચિતાના જૂના વિડિયોને હાલમાં ભારતમાં લાવવામાં આવેલા ચિતાનો વિડિયો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2021નો છે. આ વિડિયોને હાલમાં ભારતમાં લાવવામાં આવેલા ચિતા સાથે કોઈ લેવા-દેવા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિન પર 8 ચિતાને ભારતમાં લાવવામાં આવ્યા હતા અને મધ્યપ્રદેશના જંગલમાં છોડવામાં આવ્યા હતા. જેની ચર્ચા મિડિયા સહિત સોશિયલ મિડિયામાં પણ થઈ હતી. ત્યારે હાલમાં ચિતાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ […]

Continue Reading

Fake Check: પીએમ મોદી કેમેરાની લેન્સની કેપ હટાવ્યા વગર ફોટો ક્લિક કરતા નથી… જાણો શું છે સત્ય….

મૂળ તસવીરમાં પીએમ મોદી કેમેરા લેન્સ કેપ વગર ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરી રહ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર સમગ્ર દેશમાંથી લોકોએ સોશિયલ મિડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારે કેટલાક યુઝર દ્વારા ભ્રામક દાવા સાથે પીએમ મોદીની એક ફોટો શેર કરી હતી. ફોટોમાં પીએમ મોદી કેનન કેમેરાથી તેની […]

Continue Reading