શું ખરેખર કપાસના પાકમાં રહેલી ઝેરી ઈયળ કરડવાથી 3 લોકોના મોત થયા…? જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઈયળ અને કેટલાક લોકોના ખેતરમાં મૃત્યુ થયા હોવાના નામે ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કપાસના ખેતરમાં ઝેરી ઈયળ કરડવાથી 3 લોકોના મોત થયા તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

સ્મૃતિ ઈરાનીનો સાયકલ ચલાવતો આ વિડિયો હાલનો નહિં પરંતુ 2021નો છે. હાલમાં સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી નથી. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાયરલ ચલાવતા જોવા મળી રહ્યા છે અને સાથે અન્ય યુવતીઓ પણ સાયકલ ચલાવી રહી છે. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી બ્રિટનની રાણી એલિઝાબેથના વીડિયોનું જાણો શું છે સત્ય….

બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથનું સાત દાયકા સુધી શાસન કર્યા બાદ થોડાક દિવસો પહેલાં અવસાન થયું છે. તેણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ […]

Continue Reading