શું ખરેખર મનીષ સિસોદિયાએ ભાજપને શ્રેષ્ઠ અને AAPને સૌથી ખરાબ પાર્ટી કહી..?જાણો શું છે સત્ય….

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને એમ કહેતા સાંભળી શકો છો કે બે અઠવાડિયા પહેલા તેણે એક સર્વે કર્યો હતો. જેમાં તેમણે જનતાને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. પહેલો સવાલ એ હતો કે દેશભરમાં ગુંડાગીરી અને રમખાણો કયો પક્ષ કરે છે? તો 91% લોકોએ કહ્યું કે આમ […]

Continue Reading

શું ખરેખર ગૌવંશના 5 ટ્રકો સાથે ભાજપાના નેતા ઝડપાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આવતા થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં રાજકિય પાર્ટીઓ દ્વારા એકબીજાને ટાર્ગેટ કરીને મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એખ ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જે કટિંગ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરમાં ભાજપાના નેતા 5 ટ્રકોમાં ગૌવંશ ભરી લઈ જતા પકડાયા.” […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામમાં ધરાશાયી થયેલા પુલનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધસમસતા પાણીમાં ધરાશાયી થયેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આસામ ખાતેના પુરમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ધસમસતા પાણીમાં ધરાશાયી […]

Continue Reading