FAKE: પ્રિયંકા ગાંધીનો કોંગ્રેસ પાર્ટીના ચિન્હનો રંગોળી હટાવતો બનાવટી વિડિયો વાયરલ.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીની મુલાકાત લેવાની જીદ કરવા બદલ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. તેથી તેઓ હાલમાં ચર્ચામાં છે. આ પૃષ્ઠભૂમિમાં, તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના ચિન્હની રંગોળી હટાવતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

IFS સ્નેહા દુબેના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર IFS સ્નેહા દુબેના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, દેશ કે પત્રકારો કો વિદેશમે ભારત કા માન રખના શીખના હોગા. હર જગહ અપના માઈક લેકર નહીં જાયા જા સકતા હૈ… આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, IFS સ્નેહા દુબે દ્વારા […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 7.70 રૂપિયાનો વધારો થયો છે…? જાણો શું છે સત્ય…

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને માહિતી આપવામાં આવી છે. અને જણાવવામાં આવ્યુ છે કે, “ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 7.7 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ […]

Continue Reading