શું ખરેખર ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ત્રિપુરા ખાતે એક લગ્નપ્રસંગમાં પોલીસે પહોંચીને કેટલાક લોકોને સરકારના નિયમોનું પાલન કરવાનું જણાવ્યું હતું અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રિપુરા ખાતે બનેલી આ ઘટના બાદ ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

પરષોતમ રૂપાલાના અધૂરા નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ…..જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 20 સેકેન્ડના આ વિડિયોમાં કેન્દ્રીય મંત્રી 108 પર નિવેદન આપતા જણાઈ છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “108ને ફોન કરવો નહિં તે અમારો વિકાસ છે, ડબો બાંધો છકડામાં લઈ જજો, ટેમ્પો બાંધજો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર વર્ષ 2021 માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભમેળાનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હરિદ્વાર ખાતે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુંભમેળાના સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે કેટલાક સાધુઓનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો […]

Continue Reading