નરેન્દ્ર મોદીને મીઠાઈ ખવડાવતો મુરલી મનોહર જોશીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

HaRi PaTel નામના ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, #રામ_મંદિર નિર્માણનો શુભારંભ થવા પર મુરલી મનોહર જોશી એ હિન્દુ હ્રદય સમ્રાટ આદરણીય વડાપ્રધાન #શ્રી_નરેન્દ્રભાઈ_મોદીજી નું મોં મીઠું કર્યું… વાહ રે હિન્દુ રાજા નરેન્દ્રભાઈ મોદી… 450 વર્ષનું કલંક માત્ર 6 વર્ષમાં જ […]

Continue Reading

ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના વર્ષ 2017ના નિવેદનને હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ..

Satish Jani Adv Hindu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#સેલ્યુટ_ગુજરાત_સરકાર અગાઉ કરેલ સજા નું નોટિફિકેશન પરિપત્ર આજ રોજ થી લાગુ ગુજરાત ગૌ હત્યા ઉપર આજીવન કેદ ની સજા ખુબ ખુબ આભાર ગુજરાત સરકાર #જય_ગૌ_માતા #જય_શ્રી_રામ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 154 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં RBI દ્વારા ‘બેન્ક ઓફ ચાઈના’ને ભારતમાં બેન્કિંગ માટે મંજૂરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…

ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 10 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ચાઇનાના માલનો વિરોધ કરશે ભક્ત પણ બેંક નો નહિ કરે.. હે ડફોળો મૂર્ખાઓ પેલ્લે થી મૂર્ખ સો કે કોર્સ કર્યો સે ? શેયર કરો. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં પાકિસ્તાનનું F-16 વિમાન ગુમ થઈ ગયું…? જાણો શું છે સત્ય…

Dahyabhai Lebabhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાકિસ્તાન નું એફ ૧૬ વિમાન ગુમ થઈ ગયું અભિનંદન ને પૂછ્યું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં પાકિસ્તાનનું F-16 વિમાન ગુમ થઈ ગયું છે. આ પોસ્ટને 4 […]

Continue Reading

બરાક ઓબામા દ્વારા મેલાનીયા ટ્રમ્પની ગીફ્ટ ફેકવામાં આવી તે ગિફ્ટ ડિજિટલી એડિટ કરેલી છે.

Dhanji Patidar Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મિત્રો….#મોદીના મિત્રનું ઘોર અપમાન….. આ વીડિયોમાં એવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે….કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને ગિફ્ટ આપે છે…જે ગિફ્ટ ઓબામા સ્વીકારવા ખાતર સ્વીકારી લે છે….અને પછી થોડાક આગળ જઈને એ ગિફ્ટને તેઓ ફેંકી […]

Continue Reading