જાણો તાજેતરમાં પકડાયેલા આંતકવાદી સંદીપ શર્માના નામે વાયરલ થઈ રહેલા સમાચાર વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા પકડવામાં આવેલા એક સંદિગ્ધ હિંદુ આતંકવાદી સંદીપ શર્માનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કાશ્મીર ખાતેથી સંદીપ શર્મા નામના એક હિંદુ આતંકવાદીને પકડવામાં આવ્યો તેનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો ઉજેજૈનમાં ઈદ પર હિંદુ વિરોધી નારેબાજી કરવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નારેબાજી કરી રહેલી મુસ્લિમ સમુદાયની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉજ્જૈન ખાતે ઈદ પર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા હિંદુ વિરોધી નારેબાજી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો પશ્ચિમ બંગાળમાં પોલીસ પર થયેલી હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ પર લોકો દ્વારા કરવામાં આવી રહેલા પથ્થરમારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ પર લોકો […]

Continue Reading

જાણો રાજસ્થાનથી બજરંગ દળના કાર્યકરો પશ્ચિમ બંગાળ પહોંચ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ બાઈક સવારોની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનથી બજરંગ દળના કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળ પહોંચ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સંખ્યાબંધ બાઈક સવારોની રેલીનો જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરના મોટાભાગના ડાયરેક્ટર બિન મુસ્લિમ છે…? જાણો શું છે સત્ય….

માંસ નિકાસ કરનાર એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરની શરૂઆત હૈદરાબાદના એક મુસ્લિમ પરિવારે કરી હતી. ગુલામુદ્દીન એમ શેખ તે સંસ્થાના સ્થાપક છે. તેઓ ચેરમેન-એમડીનું પદ ધરાવે છે.  હાલમાં સોશિયલ મીડિયા પર એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીર અંગેની માહિતી સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

જાણો બાંગ્લાદેશમાં બાબરી મસ્જિદ પર ડોક્યુમેન્ટ્રી જોઈ રહેલા લોકોના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોટા પડદા પર બાબરી મસ્જિદની ડોક્યુમેન્ટ્રી જોઈ રહેલા કેટલાક મુસ્લિમ સમાજના લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશમાં લોકો જાહેરમાં પડદા પર બાબરી મસ્જિદ ધ્વંસનો વીડિયો જોઈ રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

જાણો સ્ટાર ટ્રેક ટ્યુશન ક્લાસિસના નામે વાયરલ થઈ રહેલા પ્લેમ્ફ્લેટની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુરતના સ્ટાર ટ્રેક ટ્યુશન ક્લાસિસના પ્લેમ્ફ્લેટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ ટ્યુશન ક્લાસિસના શિક્ષક દ્વારા હિંદુ સમાજ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ પ્લેમ્પ્લેટ બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો યશ મઠિયાનો માલિક મુસ્લિમ હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યશ મઠિયાનો માલિક ઈસ્માઈલ નામનો મુસ્લિમ વ્યક્તિ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે માહિતી આપવામાં આવી છે તેનું ખંડન યશ મઠિયાના માલિકે કર્યું છે. યશ મઠિયાના […]

Continue Reading

જાણો હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો તાજેતરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું […]

Continue Reading

જાણો એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરના મોટાભાગના ડાયરેક્ટર બિન મુસ્લિમ હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીર અંગેની માહિતી સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરના મોટાભાગના ડાયરેક્ટર બિન મુસ્લિમ છે. 11 ડાયરેક્ટરોમાં બધા બ્રાહ્મણ અને વાણિયા જ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો IC 814: કંધાર હાઇજેક સિરીઝમાં નિર્માતાઓ દ્વારા આતંકવાદીઓની મુસ્લિમ ઓળખ છુપાવવા અંગેની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર IC 814 ધ કંધાર હાઈજેક સિરીઝનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રિલીઝ થયેલી IC 814 ધ કંધાર હાઈજેક સિરીઝમાં નિર્માતા દ્વારા આતંકવાદીઓની મુસ્લિમ ઓળખ છુપાવવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુ યુવતી સાથે થયેલા અભદ્ર વ્યવહારના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે અન્ય યુવતીઓ અને યુવકો દ્વારા કરવામાં આવેલા અભદ્ર વ્યવહારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં એકજૂટ થયેલા હિંદુઓના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા રંગના કપડાં પહેરેલી ભીડની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં હિંદુઓએ એકજૂટ થઈ રેલી કાઢી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવા રંગના […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલી બાળકીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાયલ થયેલી બાળકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં બચી ગયેલી ઘાયલ બાળકીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઘાયલ થયેલી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુ વિદ્યાર્થીનના હાથ-પગ બાંધી દીધા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથ-પગ બાંધી દીધેલી યુવતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં એક હિંદુ વિદ્યાર્થીનીના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાથ-પગ બાંધી દીધેલી યુવતીનો જે […]

Continue Reading

જાણો જાહેરમાં થઈ રહેલી એક યુવકની હત્યાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેરમાં ધારદાર હથિયાર વડે એક યુવકની હત્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈમાં બજરંગ દળના કાર્યકર અરવિંદ વૈધની જાહેરમાં હત્યા કરવામાં આ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાહેરમાં ધારદાર […]

Continue Reading

જાણો હિંદુઓ વિશે બોલી રહેલા મુસ્લિમ ટોપી પહેરેલા વ્યક્તિના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુઓને ભડકાનારા નિવેદન આપી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક મુસ્લિમ વ્યક્તિનો છે જે હિંદુઓને ભડકાવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હિંદુઓ ભડકાવનારા નિવેદન આપી રહેલા […]

Continue Reading

જાણો છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મુસ્લિમ યુવક દ્વારા હિંદુના છાપરા પર લગાવેલો શ્રી રામ ભગવાનનો ધ્વજ નીકાળીને ફેંકી દેવાની કોશિશ કરવામાં આવી તેનો આ વીડિયો છે. […]

Continue Reading

બનાસકાંઠા ખાતે બનેલી પ્રેમલગ્નની ઘટનાનો વીડિયો લવ જેહાદના નામે વાયરલ…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વડીલ દંપતિ યુવક-યુવતીને પગે લાગી રહ્યું હોય એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના બનાસકાંઠા ખાતે વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરીને ભાગી ગયેલી યુવતીએ માતા-પિતાને હાથ જોડાવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

જાણો ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ AAP નેતા ગોપાલ ઈટાલિયાને માફી માંગવાનું કહી રહેલા યુવાનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે AAP નેતા ગોપાલ ઈટાલિયાને ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ માફી માંગવાનું કહી રહેલા ગુજરાતના એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટુ ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે એક ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “फतवा तमाम मुसलमान भाईयो से इल्तिजा है हिंदू कोफिर बस्ती व गांवो, इलाको मे कैमिकल्स मिलाकर घटिया क्वालिटी के फल, सब्जी, दुध, पनीर, आईसक्रिम आदि चीजे बेंचे ताकि काफिर जमात व इनके […]

Continue Reading