શું ખરેખર હરિયાણાના ફરીદાબાદમાં એક છોકરી પર બળાત્કાર કર્યા પછી તેને ચાલતી કારમાંથી ફેંકી દેવામાં આવી…? જાણો શું છે સત્ય..

સોશિયલ મીડિયા પર એક મહિલા ચાલતા વાહનમાંથી પડી રહી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હરિયાણાના ફરીદાબાદમાં બળાત્કાર બાદ, એક યુવતીને ચાલતી કારમાંથી ફેંકી દેવામાં આવી હતી.  INSTAGRAM | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. […]

Continue Reading

શું ખરેખર સુરત સિવિલ હોસ્પિટલ બહાર પોલીસ દ્વારા બે લોકોની હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ અધિકારી સાથે યુવક-યુવતી ઝગડો કરતા દેખાય છે. બાદમાં આ પોલીસ અધિકારી દ્વારા આ યુવાનને ગોળી મારવામાં આવે છે. તેમજ બાદમાં યુવતીને ગોળી મારવામાં આવે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ અધિકારી દ્વારા પોતાની સતાનો ગેર ઉપયોગ કરી અને […]

Continue Reading