‘બુર્ખા જેહાદ’ના નામે સ્ક્રિપ્ટેડ વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

આ વિડિયોમાં જોવા મળતી ઘટના સ્ક્રિપ્ટેડ છે. વાસ્તવિક ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. જાગૃતતા માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે. વિડિયોમાં એક પુરુષ અને એક મહિલા મંદિરમાંથી બહાર નીકળતા અને બાઇક પર બેસીને બહાર નીકળવા લાગે છે. આ દરમિયાન મહિલાનો દુપટ્ટો બાઇકના એક પૈડામાં ફસાઈ જાય છે. એક મુસ્લિમ મહિલા આ મહિલાને શરીર ઢાંકવામાં […]

Continue Reading

બાળકોને ઉપાડી જતી ગેંગનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ પરંતુ આ વિડિયોની સત્યતા જાણો…

આ વિડિયો સ્ક્રિપ્ટેડ છે અને સંપૂર્ણ કાલ્પનિક છે. આ વિડિયોને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં ગુજરાત સહિત દેશભરના તમામ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ-ચાર બુકાની ધારી શખ્સો દ્વારા બોરીમાં બાળકોને ભરી જંગલની વચ્ચે લઈ જવામાં આવી રહ્યા છે અને કિડનેપ કરવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

સોશિયલ મિડિયામાં વાયરલ બાળકના અપહરણનો વિડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં કથિત રીતે એક મહિલા એક બાળકનું અપહરણ કરે છે. આ અપહરણ ત્યારે કરવામાં આવે છે જ્યારે બાળકની માતા રિક્ષા ચાલક સાથે વાતચીતમાં વ્યસ્થ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા દ્વારા બાળકના અપહરણની આ ઘટના સત્ય […]

Continue Reading