જાણો ઈન્દોરમાં લોકો પાયલોટે સમોસા લેવા માટે ટ્રેન ઉભી રાખી હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોરમાં લોકો પાયલોટે સમોસા લેવા માટે ટ્રેન ઉભી રાખી તેનો વીડિયો ભારતનો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એના સાથે […]
Continue Reading
