જાણો એક હજાર રુપિયાની નવી નોટના વાયરલ વીડિયો અને ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા 2000 રુપિયાની નોટ સપ્ટેમ્બર માસ સુધી લીગલ ટેન્ડરમાં રહેવા અંગેની માહિતી આપવામાં આવી ત્યાર બાદ 1000 રુપિયાની નવી નોટના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા 1000 રુપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી છે આ તેનો વીડિયો છે. […]

Continue Reading

જાણો ટાયરમાંથી મળેલી 2000 ની નોટોના બંડલના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટાયરમાંથી મળેલી 2000 ની નોટોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RBI દ્વારા 2000 ની નોટો સપ્ટેમ્બર માસ પછી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ ટાયરમાંથી મળી આવેલી 2000 ની નોટોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો 2000 ની નોટ બંધ થવા અંગેની વાયરલ માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 2000 ની નોટ બંધ થાવા અંગેની માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા 2000 રુપિયાની નોટ તાત્કાલિક ધોરણે ચલણમાંથી બંધ કરી દેવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, RBI દ્વારા સ્પષ્ટતા […]

Continue Reading