શું ખરેખર ભારતીય સેનાના જવાનો દ્વારા બીજેપી માટે વોટ માંગી રહ્યા છે….? જાણો શું છે સત્ય… 

ભારતીય સૈન્યના જવાનો ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હોવાનો આરોપ ખોટો છે. એક જૂનો વિડિયો છે અને તે વર્તમાન ચૂંટણીઓ સાથે સંબંધિત નથી. ભારતીય સેનાએ 2019માં ફરી સ્પષ્ટતા કરી હતી કે વીડિયો અમુક બદમાશો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો જેમણે જબલપુરમાં સૈન્યના જવાનો અને તેમના પરિવારોને મતદાનમાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) […]

Continue Reading

જાણો લદ્દાખ ખાતે સેનાની બસના થયેલા અકસ્માતના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસના થયેલા અકસ્માતના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસનો જે અકસ્માત થયો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એકાઉન્ટ ખોલ્યું હોવાની માહિતીનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ભારતીય સેનાના જવાનો માટે ફંડ એકત્ર કરવા અંગેની એક માહિતી સાથેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલાવ્યું છે જેમાં દાનમાં આવેલી રકમનો ઉપયોગ ભારતીય […]

Continue Reading

ભારતીય સેના દ્વારા પથ્થર બાજોને ગોળી મારી હોવાના દાવા સાથેના વાયરલ વિડિયોનો સત્ય… જાણો શું છે સત્ય….

વાયરલ વિડિયો ભારતનો નથી. તેથી, ભારતીય સૈનિકોએ પથ્થર ફેંકનાર પર ગોળીબાર કર્યાનો દાવો ખોટો છે. આ વીડિયો બોલિવિયાનો છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો રસ્તા પર પથ્થરમારો કરતા અને ગોળીઓ ચલાવતા જોવા મળે છે. વિડિયોમાં એક વ્યક્તિ પથ્થરમારો કરતાની સાથે જ તેના પર ગોળીબાર કરવામાં આવે છે અને […]

Continue Reading

અગ્નિવીર યોજનામાં ઉમેદવારો પાસે માંગવામાં આવી રહ્યું છે જાતિનું પ્રમાણપત્ર… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સેના ભરતી માટેની ‘અગ્નિવીર યોજના’ ખૂબ જ ચર્ચામાં છે. અગ્નિવીર યોજના દ્વારા યુવકોની સેનામાં ભરતી પ્રક્રિયા પર વિવાદ સર્જાયો છે. ત્યારે સોશિયલ મીડિયા પર અગ્નિવીર યોજનાને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અગ્નિવીર યોજનાની ભરતી પ્રક્રિયામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થઈ જતાં તેમાં બિપિન રાવત સહિત કુલ 11 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો […]

Continue Reading

સેનામાં ભર્તીને લઈ ભ્રામક દાવા સાથેનો મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક ઝી ન્યુઝની ન્યુઝ પ્લેટનો સ્કિન શોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ‘ઝી ન્યૂઝ’ના લોગો સાથેના આ સ્ક્રીનશોટમાં લખ્યું છે, ‘सेना भर्ती 2022 नया नियम उम्र में 2 साल की छूट आर्मी जीडी‘. ઉપરાંત, નીચે એક પટ્ટીમાં લખવામાં આવ્યુ છે કે, ‘ देश भर के लाखों युवाओं की मेहनत रंग […]

Continue Reading

ભારત-ચીન અથડામણની તસવીર તરીકે ફિલ્મના શૂટિંગના ફૂટેજ વાયરલ થઈ રહ્યી છે.

તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ, ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાર કરી અને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સમાચાર અનુસાર, 200 ચીની સૈનિકો ભારતમાં પ્રવેશ્યા હતા અને તે પછી ચીની સૈનિકોને ભારતીય સેનાએ થોડા સમય માટે અટકાયતમાં લીધા હતા. ચીની સૈનિકો અને ભારતીય […]

Continue Reading

કિસાન આંદોલનને રોકવા માટે સેના બોલાવવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને રોકવા માટે સરકાર દ્વારા ભારતીય સેના બોલાવવામાં આવી તેના કાફલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર રિટાયર્ડ કર્નલ ખેડૂતોના આંદોલનમાં જોડાયા અને ઘાયલ થયા…? જાણો શું છે સત્ય….

ખેડૂતોના આંદોલનને લઈ સમગ્ર દેશનું રાજકારણ ગરમ છે, ત્યારે અલગ-અલગ ફોટોને જૂદી-જૂદી વ્યક્તિઓ સાથે જોડી અને સાચા ખોટા દાવા સાથે જૂદી-જૂદી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ વધૂ એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં એક ફોટોમાં ભારતીય સેનાના જવાનનો ફોટો છે અને બીજા ફોટોમાં ઘાયલ ખેડૂતનો ફોટો જોવા મળી રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર વિમાનમાંથી હવામાં કુદકો મારતો વિડિયો ભારતીય સેનાનો છે…? જાણો શું છે સત્ય….

હાલ એક 39 સેકેન્ડનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એક વિમાન માંથી સૈનિકો જેવો ડ્રેસ પહેરી અને મોટી સંખ્યામાં જવાનો કુદકો હવામાં કુદકો મારી રહ્યા છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે આ વિડિયો ઈન્ડિયન આર્મીનો છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading