શું ખરેખર કુતરા દ્વારા કરવામાં આવેલા હુમલાનો વીડિયો પુનાનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મહારાષ્ટ્રના પુના શહેરનો નહીં પરંતુ પંજાબના જલંધર શહેરનો છે. પુણે શહેરનો હોવાની વાત તદ્દન ખોટી છે. રસ્તા પર ચાલીને જઈ રહેલી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શેરીમાં રખડતા 4-5 કુતરાઓ એક મહિલા પર હુમલો કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર પુનાની રેલવે ટિકિટ પર અદાણી રેલવે લખેલુ આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….

કિસાન આંદોલન બાદ સોશિયલ મિડિયા પર અદાણી કંપનીને લઈ ઘણા ફેસ ન્યુઝ ફેલાવવામાં આવી રહ્યા છે. ત્યાર હાલ સોશિયલ મીડિયા પર એક પ્લેટફોર્મ ટિકિટ વાયરલ થઈ રહી છે. આ ટિકિટને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર વાયરલ કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવે ભારતીય રેલ્વે અદાણીની રેલ્વે છે. અને પુનાની પ્લેટ ફોર્મ ટિકિટ પર […]

Continue Reading

શું ખરેખર પુનાની દિનાનાથ મંગેશકર હોસ્પિટલના ડોક્ટરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…..

Ashwin Sankdasariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અંગ્રેજી ન સમજતા હોય એના માટે ગૂજરાતી મા આ વિડીઓ એમ કહેવા માગે છે કે દિનાનાથ મંગેશકર હોસટપીટલના છસો ડોક્ટર્સ માત્ર સાત મીનીટની કસરત કરીને કોરોનાની સારવારમાં રોકાયેલ હોવા છતાં કોઈને કોરોના થયેલ નથી. તમે સૌ આમા ડોકટર બતાવે […]

Continue Reading

વર્ષ 2019ના મહારાષ્ટ્રના પુનાના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Parth Modhwadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ભાઈ પકડાય ના ત્યા સુધી આ વિડીયો ને આગળ મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3600 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1200 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 16000થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading