નસીરૂદ્દીન શાહ વિદ્યાર્થીઓને ટેકો આપવા જંતર-મંતર આવ્યા હોવાનો દાવો ભ્રામક છે… જાણો શું છે સત્ય…

NEET પેપર લીક અને પરીક્ષાઓમાં અનિયમિતતાઓ સામે દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનને અનેક અગ્રણી વ્યક્તિઓનો ટેકો મળ્યો હતો. જ્યારે તેમાંથી ઘણાએ વ્યક્તિગત રીતે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, ત્યારે અન્ય લોકોએ સોશિયલ મીડિયા દ્વારા આંદોલનને ટેકો આપ્યો હતો. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો […]

Continue Reading