જાણો હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ યમુનાનું પાણી પીને થૂંકી દીધું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર યમુના નદીનું પાણી પી રહેલા હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ યમુનાનું પાણી પીને પછી ફરી થૂંકી દીધું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યમુના […]

Continue Reading

કેન્યાના જંગલના સિંહનો વીડિયો ગુજરાતના ગીરના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના ગીરનો નહીં પરંતુ કેન્યાના મસાઈ મારા ગેમ રિઝર્વનો વીડિયો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, ધસમસતી નદીના વહેતા પાણીમાં એક સિંહ પડે છે. જે સામે કાંઠે જઈ અને ઉભો રહે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર આ દક્ષિણ ભારતની પિતૃપક્ષમાં પ્રગટ થનાર નદી છે.? જાણો શું છે સત્ય….

આ વીડિયો કાવેરી મહાપુષ્કરમ પર્વ નિમિત્તે કાવેરી નદી પર બાંધવામાં આવેલા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીનો છે. વર્ષ 2017માં માયલાદુથુરાઈ સુધી પહોંચતા આ પાણીનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વીડિયોમાં એક સુકી નદીમાં પાણી આવતુ જોઈ શકાય છે. આ પાણીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવે છે. અને લોકો દ્વારા તેના […]

Continue Reading

ધસમસ વહેતી નદીમાં મગરો વચ્ચે કરવામાં આવેલા બાળકના રેસક્યુનુ શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચંબલ વિસ્તારનો નહિં તેમજ ભારતનો પણ આ વિડિયો નથી, આ ઘટના વર્ષ 2021માં બાંગ્લાદેશના ચાંદપુર નદીમાં બનવા પામી હતી. હાલ એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક નદીમાં ડુબી રહ્યો છે અને તેની પાછળ મગરમચ્છને પણ જોઈ શકાય છે. આ વિડિયોનો સોશિયલ મિડિયામાં બહોડા પ્રમાણમાં […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નદીમાં નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં નમાજ અદા કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીના પાણીમાં નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર સુરતમાં તાપી નદીના કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો…? જાણો શું છે સત્ય…

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક શ્વાન નદી કિનારે ટહેલી રહ્યો હોય છે. અને થોડી જ વારમાં શ્વાનને મગર પકડી અને નદીમાં લઈ જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્વાનનો શિકાર કરતો મગરનો આ વિડિયો ગુજરાતના સુરત શહેરમાં […]

Continue Reading