રામમંદિર ઉત્સવ પહેલા કાનપુરમાં ‘જટાયુ’ જોવા મળ્યુ હોવાની વાત ભ્રામક છે… જાણો શું છે સત્ય….

કાનપુરના કર્નલગંજના ઇદગાહ કબ્રસ્તાનમાં હિમાલયની બરફીલા શિખરોમાં જોવા મળતું ગ્રિફોન ગીધ મળી આવ્યું હતું. આ પહેલા પણ ઘણી વખત ભારતના અનેક શહેરોમાં ગીધ જોવા મળ્યા છે. રામ મંદિર ઉત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે એક ગીધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં વિશાળ ગીધ જોવા મળી રહ્યુ છે. આ વિડિયોને શેર […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચાલી રહેલા અગ્નિપથ યોજનાના વિરોધ દરમિયાનનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં દેશ ભરમાં અગ્નિપથ યોજનાને લઈ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારી ફોન પર ઉચ્ચ અધિકારી બીજેપી ધારાસભ્ય બોમ્બ લઈને આવ્યા છે. પોલીસ વધુ આદેશો માંગી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અગ્નિપથ યોજના દરમિયાન ચાલી […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારા RSSના સદસ્યોને પગે લાગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ મંચ પર રહેલા મહાનુભાવોને તેમજ મંચ નીચે બેસેલા એખ બુઝુર્ગ વ્યક્તિને સાલ ઓઢાળી અને પગે લાગતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ આરઆરએસના સદસ્યોને પગે લાગી રહ્યા તેનો વિડિયો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રોટોકોલ તોડીને તેમના શિક્ષકના ચરણ સ્પર્શ કર્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડડિયા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક વૃદ્ધ વ્યક્તિના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તાજેતરમાં તેમને શિક્ષણ આપનાર શિક્ષકને પ્રોટોકોલ તોડીને ચરણસ્પર્શ કર્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર કાનપુર પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ બકરીને ગિરફ્તાર કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Nirav Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 27 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બકરી બેં….. બોલો માસ્ક નહોતુ પહેર્યું તો પોલીસ સ્ટેશન લઈ ગયા ! ये U.P है साहब।  તો વિચારી લો જો તમે આવનારી પરિસ્થિતિ।. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો […]

Continue Reading