જાણો દિલ્હીમાં જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં અરુંધતિ રોયે આપેલા નિવેદનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીમાં જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં અરુંધતિ રોયે એવું કહ્યું કે, કાશ્મીર ક્યારેય ભારતનું અભિન્ન અંગ ન હતું પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading