ZEE 24કલાકની ન્યુઝ પ્લેટ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી. જાણો શું છે સત્ય… 

રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા બાયો ચઢાવવામાં આવી છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ઝી24 કલાકની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, ‘રાજકોટમાં રૂપાલાના વિરૂદ્ધ માં કોગ્રેસ નું ષડયંત્ર.: મોદી’ આ પોસ્ટને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર CAA ના વિરોધને લઈ ગુજરાતમાં 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Ankit Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ગુજરાતમાં 3 દિવસ માટે ઈન્ટરનેટ બંધ… ભાજપ સરકારની હોજ જેવી થઈ ગઈ✌️🇮🇳 #CAA. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાગરિકતા સંશોધન બિલના વિરોધના પગલે ગુજરાતમાં 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા […]

Continue Reading

શું ખરેખર ગુજરાત માંથી દારૂબંધી દૂર કરી દેવામાં આવી….? જાણો શું છે સત્ય…

Natvar sonara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “જલસા કરો ભાઇ, જલસા ઘરમાં બેસીને દારૂ પીવાની છુટ્ટી આજથી જલસા કરો,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 227 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર સાઉદી પ્રિંસ દ્વારા રિલાયન્સ સાથે આ શરત મુકવામાં આવી છે….?જાણો શું છે સત્ય..

મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 62 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 1.5 અરબ ડોલરનું રિલાયન્સમાં રોકાણ કરનાર સાઉદી પ્રિંસ […]

Continue Reading

શું ખરેખર મહીહારી શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો ત્યાનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…

Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘છતરાવા ઞામના છોકરાવને મહીયારી હાઇસકુલના નરેનદર સાહેબ દવારા બે ફામ માર મારવામા આવો અને રજુઆત કરતા એલસી લય જવાની ઘમકી આપેલ…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 179 લોકે તેમના પ્રતિભાવો આપ્યા હતા. 15 લોકો દ્વારા તેમના […]

Continue Reading

શું ખરેખર ગુજરાતની મહિલા ATS ટીમે જૂનાગઢના ખુંખાર આરોપીને ઝડપી લીધો

અમારા રિક્વેસ્ટ ફોર ફેક્ટ ચેકના મેઈલ આઈડી [email protected] પર એક પાઠક દ્વારા શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે? એવું લખીને ગુજરાતની મહિલા ATS ની ટીમ દ્વારા બોટાદ નજીકથી જૂનાગઢના કુખ્યાત અને ખતરનાક આરોપી અલ્લારખાને ઝડપી લેવાની માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હોવાથી તેની સત્યતા જાણવા માટે મેઈલ કરવામાં આવ્યો છે. […]

Continue Reading

શું ખરેખર ભાજપ દ્વારા હાર્દિક પટેલ પર કરાવાયો હતો હુમલો…? જાણો શું છે સત્ય…

Ramesh Bhadani નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, બ્રેકિંગ ન્યુઝ.. હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિને લીંબડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.. ભાજપના નેતા જીતુ વાઘાણીએ પાંચ લાખ રૂપિયા આપીને આ કૃત્ય કરાવ્યું હોવાનો થયો ખુલાસો. *આરોપીએ લીંબડી પોલીસ સ્ટેશમાં કરી […]

Continue Reading

શું ખરેખર હાર્દિક પટેલે 10 લાખ રૂપિયા આપીને પોતાના પર કરાવ્યો હુમલો…? જાણો શું છે સત્ય…

Ahmedabad People નામના એક ફેસબુક પેજ પર 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, હાર્દિકે જાતે જ કરાવ્યો હતો હુમલો… દસ લાખ રૂપિયા આપી ને પોતાને જ થપ્પડ મરાવી. લીંબડી પોલીસ સ્ટેશનમાં આરોપીએ કરી કબૂલાત…પોતે જ હુમલો કરાવ્યો છતાં માર શા માટે ખવડાવ્યો?? તેવો કર્યો સવાલ. આ પોસ્ટને […]

Continue Reading