જાણો વ્હાઈટ હાઉસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનફોલો કર્યા હોવાની આજ તકની ટ્વિટના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજ તક દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા અનફોલો કરવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આજ તક દ્વારા […]

Continue Reading

શું ખરેખર ગરમીમાં વાહનની ટાંકી ફુલ કરવાથી થશે વિસ્ફોટ…!” જાણો સત્ય

SURAT REPORTER નામના એક ફેસબુક પેજ દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તાપમાન સતત ઊંચું રહેવા લાગ્યું છે અને કાળઝાળ ગરમી શરૂ થઈ. ઉપરોક્ત પોસ્ટની અંદર IOCL ના લોગો સાથે એવું લખેલું છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું કે, જો મોદી હારશે તો હું આત્મહત્યા કરી લઈશ…! જાણો શું છે સત્ય…

Gaurang Solanki નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આટલો બધો પ્રેમ… ?????? સાચી વાત હશે. જ્યારે આ પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું છે કે, જો પ્રધાનમંત્રી હારી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. આ પોસ્ટને લગભગ 29 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ કર્યું આવું ટ્વિટ…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર Kalpesh Devani નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગાંધી ની વિચાર ધારા વાલા બધા આવાજ છે કે શું ?. ઉપરાંત  પોસ્ટમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ પરથી 8 એપ્રિલના રોજ થયેલી એક ટ્વિટ મૂકવામાં આવી […]

Continue Reading