ટર્કીના જૂના સુનામીના વીડિયોને હાલમાં રશિયામાં આવેલા ભૂકંપ સાથે જોડવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલમાં રશિયામાં આવેલા ભૂકંપ સાથે સંબંધિત નથી. આ વીડિયો વર્ષ 2023ના તુર્કીનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતી સાથે કોઈ સબંધ નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સુનામીના વીડિયોને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રશિયામાં આવેલા ભૂકંપ બાદ આવેલા સુનામીનો […]

Continue Reading

જાણો તાજેતરમાં રશિયામાં આવેલ સુનામીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુનામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયામાં આવેલા ભૂકંપને લીધે આવેલ સુનામીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુનામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં […]

Continue Reading

જાણો તાજેતરમાં રશિયામાં આવેલ સુનામીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુનામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયામાં આવેલા ભૂકંપને લીધે રશિયા, જાપાન અને અલાસ્કામાં આવેલ સુનામીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુનામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર રશિયામાં આવેલા ભૂકંપના સીસીટીવી ફૂટેજ છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 28 માર્ચ 2025ના મ્યાનમારમાં આવેલા ભૂકંપનો વીડિયો છે. આ વીડિયોને હાલમાં રશિયામાં આવેલા ભૂકંપ સાથે કોઈ લેવા-દેવા નથી. રશિયામાં ભૂકંપના જોરદાર આંચકાથી બધા ડરી ગયા છે. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે રશિયાના કામચાત્સ્કી દ્વીપકલ્પ નજીક એક જોરદાર ભૂકંપ આવ્યો હતો. શરૂઆતની તીવ્રતા 8.8 નોંધાઈ હતી. યુએસ સુનામી ચેતવણી […]

Continue Reading

શું ખરેખર કેલિફોર્નિયામાં ભૂકંપ બાદ હાલમાં આવેલી સુનામીના દ્રશ્ય છે…? જાણો શું છે સત્ય….

અમેરિકાના નોર્થ કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 આંકવામાં આવી હતી. યુએસ વેધર સર્વિસે ભૂકંપ બાદ તરત જ સુનામીની ચેતવણી જારી કરી હતી. આ પૃષ્ટીભૂમિ વચ્ચે સુનામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

Fake News: વર્ષ 2011ના સુનામીના દ્રશ્યોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો…

વર્ષ 2011માં જાપાનમાં આવેલા વિનાસકારી સુનામીના દ્રશ્યો છે. હાલમાં આ પ્રકારે સુનામીના નામે કોઈ નુકશાની થઈ હોવાની વાત તદ્દન ખોટી છે. જાપાનમાં વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશાળ પૂરમાં જંગી જહાજને પુલ સાથે અથડાતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર […]

Continue Reading

કેરેબિયન દેશમાં બનેલી ઘટનાનો વીડિયો જાપાનના નામે વાયરલ કરાઈ રહ્યો… જાણો શું છે સત્ય….

બહામાસમાં ફેરીમાં સવાર મુસાફરોને સાથે આ ઘટના બની હતી. બ્લુ લગૂન ટાપુના રસ્તામાં બોટ ડૂબવા લાગી હતી. તેમજ આ ઘટનામાં એક મુસાફરનું મોત થયુ હતું. જાપાનમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક […]

Continue Reading

જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુનામીને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં જાપાન ખાતે આવેલા 7.6 ની તીવ્રતાના ભૂકંપને કારણે જે સુનામી આવ્યું તેના લીધે સર્જાયેલી પરિસ્થિતિનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જાપાનમાં ભૂકંપ બાદનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદના સુનામીનો નથી, પરંતુ એપ્રિલ 2023માં દક્ષિણ ઈંગ્લેડમાં કેપ કોર્નવાલનો છે. વર્ષ 2024ની શરૂઆતના પહેલા જ દિવસે જાપાનમાં જોરદાર ભૂકંપના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ભૂકંપ બાદ સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થી રહ્યો છે જેમાં […]

Continue Reading

જૂના સુનામીના વીડિયોને હાલમાં તુર્કીમાં આવેલા ભૂકંપના કારણે તબાહીના નામે શેર કરવામાં આવી રહ્યા…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો હાલમાં તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે. આ વચ્ચે દરિયાના વિશાળકાય મોઝાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તુર્કીમાં આવેલા ભૂકંપના કારણે દરિયામાં સુનામી આવી તેનો વીડિયો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર તુર્કીના દરિયા કિનારે ભૂકંપ આવ્યા સુનામી આવી હતી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો ગ્રીનલેન્ડમાં આવેલા સુનામીનો વર્ષ 2017નો છે. આ વીડિયોને તાજેતરના તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી. મિડલ ઈસ્ટમાં સોમવારે સવારે આવેલા ભૂકંપ બાદ સોશિયલ મીડિયામાં ઘણા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલાં એક ફેસબુક યુઝર દ્વારા એક ઘર સાથે અથડાતા વિશાળ મોજાનો વીડિયો શેર કરવાનું શરૂ કર્યું, અને દાવો […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચીનમાં પડેલા ભારે વરસાદ બાદના એરપોર્ટના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

ચીનના ઇતિહાસના 1000 વર્ષના સૌથી ભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં તબાહી મચાવી રહ્યો છે અને 50 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે જેમાં હેલિકોપ્ટર, વિમાન, અને અનેક ઓટોમોબાઇલ્સ પૂરનાં પાણીથી વહી ગઈ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં […]

Continue Reading

વર્ષ 2016 માં સાઉથ કોરિયામાં આવેલા ત્સુનામીનો વીડિયો તુર્કીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તુર્કી ખાતે આવેલા ભૂકંપના કારણે દરિયામાં ત્સુનામી આવતાં શહેરમાં પાણી ભરાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2016 માં […]

Continue Reading