શું ખરેખર સાઉદી અરબ સરકારે ‘ભાગવત ગીતા’ની અરબી આવૃત્તિ બહાર પાડી…? જાણો સત્ય…
Jadeja Vikram Sinh નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2019 ના રોજ Main Bhi Chowkidar નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, सऊदी अरब सरकार ने अरबी में भागवत गीता ” रिलीज की। यहाँ तो “भारत माता की जय” बोलने से इस्लाम खतरे में […]
Continue Reading