Scripted video: મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી સાથેના ગેરવર્તનમાંની ઘટનાનો આ વીડિયો સત્ય નથી… જાણો શું છે સત્ય….

લોકોમાં જાગૃતી ફેલાવવા માટેનો આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. નાટ્યરૂપાંતરીત આ ઘટના સોશિયલ મીડિયામાં ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, જેમાં જોવા મળે છે એક કાર ચાલક મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કરતો જોઈ શકાય છે. […]

Continue Reading

ટ્રાફિક પોલીસના યુવકને મારમારતો આ વીડિયો ગુજરાત, સુરત, તેમજ મુંબઈનો નથી… જાણો શું છે સત્ય….

વીડિયોમાં જોવા મળતી ઘટના છત્રપતિ સંભાજીનગરના ક્રાંતીચોકની છે. આ વીડિયો ગુજરાતનો કે મુંબઈનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા એક વાહનચાલકને મારમારવામાં આવી રહ્યો છે. જેને અન્ય એક વાહનચાલક દ્વારા મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદનો છે…? જાણો શું છે સત્ય….

‎ Aazad Nilesh Arvadiya નામના ફેસબુક યુઝર દ્વારા 20 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *ટ્રાફિકના નવા કાયદાનુ રિઝલ્ટ આવવાનું શરૂ થઈ ગયુ છે…તમારા ઘર ની પ્રતિષ્ઠીત લેડિઝ ની પર હાથ ઉઠસે તો તમને કેવુ લાગશે*. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિક પોલીસ દ્વારા સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

‎ ‎Chirag Bhesaniya નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સાયકલ વાળા ના પણ પોલીસ #ચલણ ફાડે…..જય હો મોદીજી #GDP વધારવા માટેનો #આનાથી મોટો ઉપાય શું હોય શકે…..!!!!!!! ,???????? #જય હો મોદીજી….આગામી ચૂંટણી માં #વટ થી મોદીજી ને વોટ આપવા […]

Continue Reading

શું ખરેખર વડોદરામાં સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

‎Abdul Hamid Notiyar નામના ફેસબુક યુઝર દ્વારા 18 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વડોદરામાં સાયકલ સવારને ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો છે. આ […]

Continue Reading