હાથી દ્વારા જેસીબી મશીનને ફેંકી દિધાનો વીડિયો જાણો ક્યાંનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક હાથી દ્વારા જેસીબી મશીનને ધક્કો મારવામાં આવી છે અને તેને દૂર ફેકી દઈ રહ્યો છે. તેમજ આસપાસના લોકો હાથીને કાબુમાં લેવા પ્રયત્ન કરી રહ્યા છે અને તેને દૂર કરવાની કોશિષ કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

શું ખરેખર તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ મંદિરો પાસેથી મસ્જિદો કરતાં વધુ દરો વસૂલ કરે છે.? જાણો શું છે સત્ય….

મસ્જિદો અથવા ચર્ચની તુલનામાં મંદિરો માટે કોઈ અલગ વીજળી દર નથી. તમામ ધર્મ સાથે સંકળાયેલા તમામ પૂજા સ્થાનો પાસેથી સમાન ટેરિફ વસૂલવામાં આવે છે. સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વ્યાપકપણે પ્રસારિત થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળી માટે વધુ પૈસા અને ચર્ચ અને મસ્જિદોમાંથી ઓછા […]

Continue Reading

શું ખરેખર આ દક્ષિણ ભારતની પિતૃપક્ષમાં પ્રગટ થનાર નદી છે.? જાણો શું છે સત્ય….

આ વીડિયો કાવેરી મહાપુષ્કરમ પર્વ નિમિત્તે કાવેરી નદી પર બાંધવામાં આવેલા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીનો છે. વર્ષ 2017માં માયલાદુથુરાઈ સુધી પહોંચતા આ પાણીનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વીડિયોમાં એક સુકી નદીમાં પાણી આવતુ જોઈ શકાય છે. આ પાણીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવે છે. અને લોકો દ્વારા તેના […]

Continue Reading

Fake News: બાળકી પર ગાયના હુમલાનો આ વીડિયો ગુજરાતના કોઈ પણ શહેરનો નથી… જાણો શું છે સત્ય….

શાળાની વિર્દ્યાર્થીની પર ગાયના હુમલાનો આ વીડિયો જામનગર, અમદાવાદ કે ગુજરાતના કોઈપણ શહેરનો નથી. આ વીડિયો તામિલનાડુના ચેન્નાઈનો છે.  હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં શાળાએથી પરત ફરી રહેલી એખ બાળકી પર શેરીમાં રખડતી બે ગાયો દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યા હાજર સ્થાનિકો દ્વારા આ બાળકીને બચાવવામાં આવે છે. […]

Continue Reading

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાંનો કુવો ભારતમાં આવેલો છે શ્રીલંકામાં નહીં… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે સ્થળનું નામ VILLONDI TEERTHAM છે. જે શ્રીલંકામાં નહીં પરંતુ ભારત દેશના તામિલનાડુ રાજ્યમાં રામેશ્વરમમાં આવેલું છે. રામેશ્વર મંદિરથી માત્ર 7 કિમિની દૂરી પર આ સ્થળ આવેલું છે.  દરિયાની વચ્ચે આવેલા એક કુવા માંથી એક વ્યક્તિ દોરી વડે પાણી બહાર કાઢતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર […]

Continue Reading

તમિલનાડુ ખાતે બસમાં લટકીને જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો વીડિયો ગુજરાતના નામે વાયરલ….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બસમાં લટકીને જોખમી મુસાફરી કરતાં રસ્તા પર ચાલુ બસે પડી ગયેલા એક વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચાલુ બસમાં જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં જોવા મળતુ ફૂલ હવામાં ઓક્સિજન છોડી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

જાદુઈ ફૂલનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવે છે કે, “તમિલનાડુના જંગલોમાં ઉગતા ઉદાઈ પવાઈ નામનું આ ફૂલ વરાળના એન્જિનની જેમ પરાગના કણોને હવામાં છોડે છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કોમ્પ્યુટર ગ્રાફિક્સ દ્વારા બનાવવામાં આવેલ ડિજિટલ આર્ટનો વિડિયો […]

Continue Reading

તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ મંદિરો પાસેથી મસ્જિદો અને ચર્ચો કરતાં વધુ દરો વસૂલતુ નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વ્યાપકપણે પ્રસારિત થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળી માટે વધુ પૈસા અને ચર્ચ અને મસ્જિદોમાંથી ઓછા પૈસા લેવામાં આવે છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળીદર ચર્ચ અને મસ્જિદોથી […]

Continue Reading

શું ખરેખર પબ્જીના વ્યસનના કારણે યુવાન માનસ્કિ સંતુલન ગુમાવી બેઠો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, સ્ટ્રેચર પર સૂતી વખતે એક યુવાનના હાથની વિવિધ હરકતો કરતો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોબાઈલ ગેમ્સ પબજીની લતના કારણે આ યુવાનની હાલત આવી થઈ ગઈ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ડોકટરોનું કહેવું છે કે તેના […]

Continue Reading

શું ખ્રિસ્તી શિક્ષકે તમિલનાડુમાં રુદ્રાક્ષની માળા પહેરવા બદલ એક વિદ્યાર્થીને માર માર્યો હતો…? જાણો શું છે સત્ય….

1 સપ્ટેમ્બરથી તમિલનાડુમાં 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ ફરી ખોલવામાં આવી હતી. તેમજ તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને જાહેરાત કરી છે કે 1 નવેમ્બર 2021 થી, ધોરણ 1 થી આઠમા ધોરણ સુધીની શાળાઓ સૂચના મુજબ ફરી એકવાર ખોલવામાં આવશે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક શિક્ષક દ્વારા […]

Continue Reading

શું ખરેખર RBI દ્વારા 1000 રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીના વોટ્સએપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “1000 rupees coin… recently launched by RBI… Pls Share to All !!! ” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો. આ ફોટોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RBI દ્વારા 1000 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો. પાઠક દ્વારા અમને આ માહિતી સાચી છે કે […]

Continue Reading