શું ખરેખર આ બાળક હજુ પણ છે આ પ્રકારની ભયાનક બિમારીનો શિકાર…? જાણો સત્ય…

‎Mann Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 જુલાઈ, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે). નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં આંખમાં થયેલી ભયાનક બિમારી સાથે એક બાળક તેના પિતા સાથે દેખાઈ રહ્યું છે. જ્યારે ફોટો સાથે એવું લખેલું છે કે, મારી આંખમાં […]

Continue Reading