સ્પેનના દરિયાના વીડિયોને સોમનાથના દરિયાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો ગુજરાતના સોમનાથનો નહિં પરંતુ આ વિડિયો સ્પેનના સેન સેબેસ્ટિયન શહેરનો છે. ગુજરાતના સોમનાથનો હોવાની વાત તદ્દન ખોટી છે. ચોમાસા શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ સીઝનું પહેલુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક આવી રહ્યુ છે. ત્યારે હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે 9 અને 10 નંબરનું ભયજનંક સિગ્નલ લાદવામાં આવ્યુ છે. […]

Continue Reading

એક વર્ષ જૂના વિડિયોને હાલના તાઉ તે વાવાઝોડાનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો…..જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. “તાઉ તે” વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ગુજરાત સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ પણ ભારે નુક્સાની પહોંચાડી હતી. આ વચ્ચે ગુજરાતના સ્થાનિક તમામ મિડિયાએ એક વિડિયો પ્રસારિત કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આ વિડિયો હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનનો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સોમનાથના દરિયાનો છે….? જાણો શું છે સત્ય….

અરબી સમુદ્રમાં રચાયેલ સાયક્લોન “તાઉ તે” મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ક્ષેત્ર પરથી ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે દરિયાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો વાયરલ કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સોમનાથ દરિયાનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading