શું ખરેખર રોનાલ્ડોએ તેની બે હોટલોને હોસ્પિટલમાં ફેરવી નાખી..? જાણો શું છે સત્ય…
Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા ખેલાડી ઓ ને સન્માન અપાઈ…..જે સ્વાર્થ નહીં પણ દેશ માટે પોતાના નુ યોગદાન આપે.સેલ્યુટ સર રોનાલ્ડો. ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના […]
Continue Reading