આ વીડિયો રિશી કપૂરના મોતની છેલ્લી રાતનો નથી… જાણો શું છે સત્ય…
Indian Police Press – Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Last clip of RISHI KAPOOR from hospital last night…. ૐ શાંતિ #indianpolicepress #gujaratpolice #ipp #Gujarati #fightaggaintscorona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો રિશી કપૂરનું મૃત્યુ થયું એની આગલી […]
Continue Reading