શું ખરેખર પાકિસ્તાનના હિન્દુ રાજાએ અયોધ્યામાં રામ મંદિર માટે 6 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી..?

Ramshi Gagiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાકિસ્તાનમાં અમરકોટ રિયાસત ના હિન્દુ રાજા રાણા હમીર સિંહ સોઢાએ અયોધ્યા માં બનનાર ભવ્ય રામમંદિર નિર્માણ માટે 6 કરોડ રૂપિયા દેવાની જાહેરાત કરી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 293 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 24 […]

Continue Reading