મોબાઈલ બ્લુતુથ અને રેલવેની હાઈવોલ્ટેજ લાઈનને કોઈ કનક્શેન હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય….

પ્લેટફોર્મ પરના વ્યક્તિનો વીજ આંચકો પવન સાથે વહેતા વીજતરંગો ઈયરફોન તેમજ બ્લુતુથ દ્વારા શરીર પર અથડાવાના કારણે આ અકસ્માત ન હતો થયો. હાઈવોલ્ટેજ પાવરલાઇન તૂટીને તેના શરીર પર પડી હતી. સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રેલવે પ્લેટફોર્મ પર ઉભેલી વ્યક્તિની અંદરથી કરંટ પસાર થાય છે અને તે રેલવે ટ્રેક પર પડી […]

Continue Reading

શું ખરેખર રેલવેમાં ફરી વૃધ્ધ વ્યક્તિઓને કન્સેશન આપવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ રેલવેની સેવાને લઈ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રેલવે દ્વારા વૃધ્ધ પુરૂષને ટિકિટ પર 40 ટકા અને મહિલાને 50 ટકાનું કન્સેશન આપવામાં આવી રહ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર રેલવે દ્વારા 6370 ડબ્બાને હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Shailesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 તારીખ 2020ના એક પોસ્ટ શેર કરવમાં આવી હતી. “જુઓ આ મોદીની કમાલ! ચીને હોસ્પીટલ બનાવી ‘ અમેરીકા યુરોપ વગેરે દેશો એ ગંજાવર ખર્ચા કરી કરીને કોરોનાના દર્દીઓ માટે તાત્કાલીક ઘણા ખર્ચથી હોસ્પીટલો બનાવી પણ મોદીએ તો આ બધાના પ્રમાણમાં નહિંવત ખર્ચે ૬૩૭૦ રેલ્વેના ડબાઓનું હોસ્પીટલમાં રૂપાંતર કરી […]

Continue Reading