મદુરાયના ચિથિરાઈ ઉત્સવના વિડિયો જગન્નાથ પુરીની રથયાત્રાના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

રથયાત્રા એ એક રંગીન ઉત્સવ છે, જે દેશના વિવિધ ભાગો માંથી તેમજ વિદેશથી પુરી સુધી લાખો ભક્તોને ખેંચે છે, દર વર્ષે જૂન-જુલાઈમાં યોજાય છે. એક વિશાળ ભીડને રથ ખેંચતી દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓરિસ્સાના […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના દાહોદ ખાતે પોલીસ પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો વિજય થયો છે ત્યારે આ પરિણામો બાદ બંગાળમાં હિંસા ફાટી નીકળી હોવાના સમાચારોએ અને વીડિયોએ સોસિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે પોલીસ પર હુમલો કરતા લોકોનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

ઓરિસ્સાના અતિક્રમણનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Lalit Patel‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ મા અમેરીકાના રાષ્ટ્રપતિ આવવાનાં છે તો ગરિબનુ જીવન ધૂળ ધાણી કરી નાખ્યું સરકારે ભાજપ હટાઓ દેશ બચાવો 😢😢. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading