બજરંગ પુનિયાના વર્ષ 2018ના વિડિયોને ટોક્યો ઓલમ્પિકના નામે ફેલાવવામાં આવી રહ્યો…

ટોક્યો ઓલમ્પિકમાં ભારતનું ખુબ સારૂ પ્રદર્શન કર્યુ હતુ. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રેસ્લિંગની મેચ દરમિયાન ભારતીય રેસલર બજરંગ પૂનિયા ચાલુ મેચ દરમિયાન અન્ય વ્યક્તિ સાથે ખુશી શેર કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો ટોક્યો ઓલમ્પિક દરમિયાનનો છે. જેમાં બજરંગ […]

Continue Reading

FAKE: “धन्यवाद मोदी जी. मीराबाई चानू को मेडल दिलाने के लिए”… વાંચો શું છે સત્ય….

મણિપુરની 26 વર્ષીય મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા 49 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. જ્યારે તે ભારત પરત ફરી ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેણીનું સરકાર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમારંભનો એક ફોટો હાલમાં ચર્ચામાં છે. વાયરલ ફોટોમાં ચાનુ સન્માન સમારંભમાં એક પોસ્ટર […]

Continue Reading

શું ખરેખર ટોક્યો ઓલમ્પિકમાં પ્રિયા મલિકાએ ગોલ્ડ મેડલ જીત્યો છે…? જાણો શું છે સત્ય….

24મી જુલાઈ 2021ના મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલમ્પિક્સમાં ભારતનો પહેલો સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે ક્લિન એન્ડ જર્કમાં સફળતાપૂર્વક 115 કિલો વજન ઉંચકીને સિલ્વર મેડલ મેળવ્યો. ટોક્યો ઓલમ્પિક્સમાં મીરાબાઈ ચાનુની સિદ્ધિની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે, ત્યારે એક પોસ્ટ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મિડિયા પર વાયરલ થયેલી પોસ્ટ દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને અપાયેલા મેડલ પર પ્રથમ વખત ‘સ્વયંસેવક’ હિન્દીમાં લખવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

ટોક્યો ઓલિમ્પિક 2020ના સ્વયંસેવક ચંદ્રકનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ચંદ્રક પર સ્વયંસેવક વિવિધ ભાષાઓમાં લખાયેલ છે. આના પર હિન્દીમાં પણ સ્વયંસેવક લખેલુ વંચાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને આપવામાં આવેલા મેડલ પર પહેલીવાર હિન્દીમાં ‘સ્વંયસેવક’ લખ્યું હતું.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર […]

Continue Reading