શું ખરેખર મુંબઈ-અમદાવાદ વચ્ચે જઈ રહેલી બસમાં ભયંકર અકસ્માત થયાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો મહરાષ્ટ્રના નાસિકમાં ચાંદવડ પાસે રાહુડ ઘાટ પાસે થયેલા અકસ્માતનો છે. મુંબઈ-અમદાવાદ જતી બસના અકસ્માતનો વીડિયો નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે  વીડિયોમાં જોવામળે છે કે, બસનો અકસ્માત થયો છે અને અકસ્માત બાદ ઘાયલોની લોહિલુહાણ હાલતમાં જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો ભારે વરસાદને પગલે બ્રિજ પર સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉપરાઉપરી બનાવેલા બ્રિજનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે બનાવવામાં આવેલા બ્રિજ પર સર્જાયેલી પરિસ્થિતિનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે બ્રિજ પર સર્જાયેલી […]

Continue Reading

જાણો વરસાદી પાણીમાં તણાઈ રહેલી ડુંગળીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદના પાણીમાં તણાઈ રહેલી ડુંગળીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિસનગર માર્કેટયાર્ડમાં ભારે વરસાદને લીધે ડુંગળી તણાઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વરસાદના પાણીમાં તણાઈ રહેલી […]

Continue Reading

શું ખરેખર ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા કેટલાક યુવકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર નાસિકમાં આવેલી શાકમાર્કેટનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Jigna Dhanak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાસિક” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર અમરેલીની વાડી વિસ્તારમાં દિપડો ઘુસ્યો તેના સીસીટીવી છે….? જાણો શું છે સત્ય…

ABP Asmita નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમરેલીઃ ઘરમાં ઘૂસી આવ્યો દીપડો, કૂતરા પર કર્યો હુમલો ને…, જુઓ વીડિયો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 221 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading