શું ખરેખર મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોમાંથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોમાંથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પરતવાડા એસટી ડેપો ખાતે […]

Continue Reading

શું ખરેખર પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ પોલીસ દ્વારા કરવામાં […]

Continue Reading

હાજીપુર જેલમાં પોલીસ મોકડ્રીલનો વીડિયો કોરોના વાયરસના સંક્રમણના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Tikendra Shanabhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 27 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાજીપુર જેલ ના પોલીસ કોન્સ્ટેબલ ની શું હાલત થઇ છે. જૂઓ જરા કોરોના વાયરસ ને જે લોકો મજાક(હળવાસ) માં લઈ રહ્યાં છે તે ધ્યાન થી જૂઓ. હજૂ સમજી જાવ કોરોના […]

Continue Reading

શું ખરેખર હરિયાણામાં મુખ્યમંત્રી આવાસની બહાર ધરણા કરનાર બેરોજગાર યુવકો પર કરવામાં આવ્યો ગોળીબાર…? જાણો શું છે સત્ય….

‎‎Amit Vaghela‎  નામના ફેસબુક યુઝર દ્વારા 27 સપ્ટેમ્બર,2019   ના રોજ Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, मुख्यमन्त्री निवास के बहार धरना दे रहे बेरोज़गार युवकों को मिली सौग़ात !!! आज सुबह सभी बेरोज़गार युवकों पर firing karvai gayi। चुनाव से […]

Continue Reading

અંબાજી મંદિરમાં ઘૂસ્ચા આતંકવાદી..! જુઓ શું છે સત્ય…

ફેસબુક પર “Like of our India” નામના પેજ દ્વારા 31 માર્ચના રોજ 2.12 મિનિટનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં “અંબાજી મંદિરમા બે આતંકીઓ ઘૂસ્યા એક ને મારી નાખેલ એક જીવતો પકડયો” આ માહિતી જણાવવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી ગયો હતો તેમજ આ વીડિયોને 2000 વ્યક્તિઓએ જોયો હતો, જ્યારે […]

Continue Reading