જાણો મુંબઈ એરપોર્ટના અધિકારીઓના નામે ટ્રેકિંગ ચિપવાળા ‘કી ચેઈન’ના વેચાણ અંગેના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુંબઈ એરપોર્ટના અધિકારીઓના નામે ટ્રેકિંગ ચિપવાળા ‘કી ચેઈન’ના વેચાણ અંગેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મુંબઈ એરપોર્ટના અધિકારીઓ દ્વારા ટ્રેકિંગ ચિપવાળા ‘કી ચેઈન’ના વેચાણ અંગેની ચેતવણી આપતો મેસેજ બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

શું ખરેખર ખોટા સમાચાર રોકવા માટે સરકાર તમારા વોટ્સએપ મેસેજને ટ્રેક કરી રહી છે…? જાણો શું છે સત્ય…

‎Dhaval Trivedi‎   નામના ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ દિલ નું નજરાણું નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *વોટસઅપ ગૃપ કે પર્સનલ મોકલેલ મેસેજ મા √ ની નીશાની શું સુચવે છે તેની સમજણ નીચે મુજબ છે.* ======================= 1. એક √ = Massage મોકલ્યો. […]

Continue Reading