શું ખરેખર ટ્રાફિક પોલીસ દ્વારા સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Chirag Bhesaniya નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સાયકલ વાળા ના પણ પોલીસ #ચલણ ફાડે…..જય હો મોદીજી #GDP વધારવા માટેનો #આનાથી મોટો ઉપાય શું હોય શકે…..!!!!!!! ,???????? #જય હો મોદીજી….આગામી ચૂંટણી માં #વટ થી મોદીજી ને વોટ આપવા […]
Continue Reading