શું ખરેખર પેટ્રોલના ભાવને લઈ આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

પેટ્રોલના ભાવ આસમાને ચડી રહ્યા છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારને સામાન્ય લોકોના વિરોધનો રોષનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો સોશિયલ મિડિયામાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન સોશ્યલ મીડિયા પર ભાજપના નેતા અને ગાયક મનોજ તિવારીનું નિવેદન વાયરલ થયું […]

Continue Reading

શું ખરેખર અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો….? જાણો શું છે સત્ય…

Hind Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ ગઈકાલે કરાવ્યો હતો કોરોના ટેસ્ટ અમિત શાહ થયાં કોરોના મુકત મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 94 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ […]

Continue Reading

શું ખરેખર લોકડાઉન દરમિયાન સાંસદ મનોજ તિવારીએ સોશિયલ ડિસ્ટિનટિંગનો ભંગ કર્યો હતો..? જાણો શું છે સત્ય…

Bharat Chauhan Koli નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સોસીઅલ દિસતાનસીંગ ના ભંગ બદલ આ દિલ્હી ના સાંસદ મનોજ તિવારી ઉપર કોઈ પગલાં નહિ ભરે માટે કોઈએ ફરિયાદ વિષે તો બોલવું જ નહિ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર મનોજ તિવારી મુસ્લિમ વોટ માટે બુખારીને હાલમાં મળવા ગયા હતા…? જાણો શું છે સત્ય….

ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભક્તો તમે બુખારીનો વિરોધ કરો ને ભાજપ એના તળિયા ચાટે, મુસ્લિમ તુષ્ટિકરણ કરો વોટ માટે.. બનેવી બનાવો ભક્તો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 171 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading