મણિપુરના બીજેપી નેતા ચિદાનંદ સિંહ અને તેમના પુત્રનો ફોટો ખોટા દાવા સાથે કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તસવીરમાં દેખાતી વ્યક્તિ મણિપુર બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ ચિદાનંદ સિંહ અને તેમના પુત્ર સચીનંદ સિંહ છે. તે મણિપુરની ઘટનામાં આરોપી નથી. થોડા દિવસો પહેલા મણિપુરમાં હિંસા વચ્ચે ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં કેટલાક લોકો એક મહિલાને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવી રહ્યા હતા. આ વીડિયોથી દેશના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. વાયરલ વીડિયોના […]

Continue Reading

અક્ષયકુમારના જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

અક્ષય કુમારનો આ વાયરલ વીડિયો વર્ષ 2017નો છે. તેણે બેંગલુરુમાં છેડતીને લઈને નવા વર્ષના અવસર પર આ વીડિયો જાહેર કર્યો હતો. મણિપુરમાં બે કુકી મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી રહી છે અને પુરૂષોના મોટા ટોળા દ્વારા જાતીય હુમલો કરવામાં આવી રહ્યો હોવાના એક વિચલિત વીડિયોએ દેશભરમાં વ્યાપક વિરોધને વેગ આપ્યો છે. ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ […]

Continue Reading