શું ખરેખર મેંગ્લોરમાં ખોદકામ દરમિયાન સોનાના ચરુ મળી આવ્યા…? જાણો શું છે સત્ય…

આ વિડિયો મંનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. મેંગ્લોર સાથે તેને ખોટા દાવા સાથે જોડવામાં આવી રહ્યો છે. આ વિડિયો ભારત બહારનો છે. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમા એક જમીનની અંદરથી ખોદકામ દરમિયાન એક સોનાના દાગિના ભરેલો ઘળો જોવા નીકળતો જોવાય છે અને તેની અંદર એક જીવીત સાપ પણ જોઈ શકાય […]

Continue Reading

શું ખરેખર આ બાળકી મેંગ્લોરના ભિખારી ગ્રુપ પાસેથી મળી આવી છે…..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનીબાળકીને જોઈ શકાય છે અને એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે આ બાળકી તેના માતા-પિતાથી અલગ થઈ ગઈ છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળકીને મેંગ્લોરના એક ભિખારી ગ્રુપ પાસેથી મળી આવી છે. તેમજ તે મુંબઈની ટ્રેન માંથી […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની સિવિલ હોસ્પિટલનો કોરોના દર્દીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Naresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના ને આપણે સિરિયસલી નથી લેતાં પરંતુ આજના અમદાવાદ સીવીલ હોસ્પિટલ નાં ૩ વીડિયો મોકલું છું જે મને તેમની સારવાર કરતાં ઙો.ભાવસાર સાહેબે મોકલ્યો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading